________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"२०६
निरयालिकासत्र 'तएणं से चेडए' इत्यादि
उसके बाद उस चेटक राजाने कूणिककी चढाईके समाचार सुनकर काशी और कोशल देशके नौ मल्लकी-नौ लेच्छकी इन अठारहों गणराजाओंको बुलाकर उनसे इस प्रकार कहना आरम्भ किया
__ हे देवानुप्रियो ! वैहल्ल्यकुमार राजा कूणिकसे डरकर सेचनक गन्धहाथी और अठारह लडीवाला हार लेकर मेरे पास चला आया। इसका समाचार पाकर कूणिकने मेरे पास तीन दूत भेजे, परन्तु मैंने उन दूतोंको कारण बताकर मना कर दिया। उसके बाद कुणिकने मेरी बातको न मानकर चतुरङ्गिणी सेनाके साथ लडाईके लिये तैयार होकर यहाँ आ रहा है। तो क्या हे देवानुप्रियो ! सेचनक गंधहाथी और अठारह लडीवाला हार राजा कूणिकको देदें और वैहल्ल्यकुमारको उसके पास भेजदें अथवा उससे लडं ?
उसके बाद वे अठारहों गणराजाओंने हाथ जोडकर इस प्रकार कहा
.. 'तपणं से चेडए' त्याle. - ત્યાર પછી તે ચેટક રાજાએ કૃણિકની ચડાઈના સમાચાર સાંભળી તેણે કાશી તથા કૌશલ દેશના નવ મલકી અને નવ લેચ્છકી એમ અઢાર ગણરાજાઓને બોલાવી તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા. - હે દેવાનુપ્રિયે ! હિલ્ય કુમાર રાજા કૃણિકથી ડરીને સેચનક ગંધહાથી તથા અઢાર સરવાળો હાર લઈને મારી પાસે ચાલ્યા આવ્યું છે. એના સમાચાર મળતાં કૃણિકે મારી પાસે ત્રણ દૂત મોકલ્યા પણ મેં તે તેને કારણ બતાવી ના પાડી દીધી. ત્યાર પછી કૃણિકે મારી વાત ને નહિ માનીને ચતુરંગિણી સેના સાથે લડાઈ • માટે તૈયાર થઈને અહીં આવી રહ્યો છે. તે શું હે દેવાનુપ્રિયે ! સેચનક ગંધહાથી અને અઢાર સરને હાર રાજા કુણિકને આપી દે અને વેલ્ય કુમારને તેની પાસે મોકલી દેવો કે તેની સાથે લડાઈ કરવી?
ત્યાર પછી તે અઢારે ગણુ રાજાઓએ હાથ જોડીને આ પ્રમાણે કહ્યું
For Private and Personal Use Only