SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुन्दरबोधिनी टोका चेटक-कूणिकका दूतद्वारा संवाद यानसहितः, सस्कन्धाकार सशिबिरः, 'छाउनी' इति भाषायाम् । शेष सुगमम् ॥ ४२॥ हे देवानुप्रिय ! वैशालीनगरीमें जाओ, वहाँ जाकर मेरे नाना राजा चेटकको हाथ जोड कर जय विजय शब्दके साथ उन्हें बधाकर इस प्रकार कहो कि हे स्वामिन् ! राजा कूणिक की यह विज्ञापना है कि जो कुछ भी रत्न पैदा होता है उसपर राजकुलका ही अधिकार है । श्रेणिक राजाके राज्यकालमें दो रत्न उत्पन्न हुए, एक सेचनक गन्धहाथी, दूसरा अठारह लडीवाला हार । हे स्वामिन् ! राजकुलकी परम्परागत स्थितिका नाश जिससे न हो इसलिये आप हाथी और हार मुझे अर्पित करने और वैहल्ल्य कुमारको भेजदें। उसके बाद वह दूत कूणिक राजाकी इस विज्ञप्तिको स्वीकार कर अपने घर आया, और वहाँसे वैशालीनगरीमें जाकर राजा चेटकके सम्मुख उपस्थित हुआ। तथा उन्हे हाथ जोड जय विजय शब्दके साथ बधाकर, राजा कूणिककी विज्ञापना को इस प्रकार सुनायी-हे स्वामिन् ! राजा कूणिककी यह विज्ञापना है कि जो कुछ હે દેવાનુપ્રિય! વૈશાલી નગરીમાં જઈને મારા નાના રાજા ચેટકને હાથ જોડીને જય વિજય શબ્દ સાથે વધાવી આ પ્રકારે કહેજે કે--હે સ્વામિન ! રાજા કૃણિકની એવી વિજ્ઞાપના છે કે જે કંઈ પણ રત્ન પેદા થાય છે તેના ઉપર રાજકુલનેજ અધિકાર છે. શ્રેણિક રાજાના રાજ્ય કાલમાં બે રન ઉત્પન્ન થયાં છે–એક સેચનક ગંધહાથી અને બીજું અઢારસરને હાર, હે સ્વામિન્ ! રાજકુલની પરંપરાગત સ્થિતિને નાશ જેથી ન થાય તે માટે આપ હાથી અને હાર મને અર્પિત કરે અને વૈહય કુમારને મેકલી દો. ત્યાર પછી તે દૂત કૃણિક રાજાની આ વિજ્ઞપ્તિને સ્વીકાર કરી પિતાને ઘેર આવ્યું અને ત્યાંથી પેશાલી નગરીમાં જઈ રાજા ચેટકની સંમુખ ઉપસ્થિત થયે. અને તેમને હાથ જોડી જય વિજય શબ્દથી વધાવી રાજા કુણિકની વિજ્ઞાપનાને આ પ્રકારે સંભળાવી છે સ્વામિના રાજા કુણિકની એમ વિજ્ઞાપના છે કે જે કઈ For Private and Personal Use Only
SR No.020503
Book TitleNirayavalika Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj, Kanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages479
LanguageSanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy