________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टीका कूणिक को श्रेणिकका परिचय
- यह सुनकर राजा कूणिकने चेल्लना देवीसे इस प्रकार कहना प्रारम्भ किया है माता ! 'यह राजा श्रेणिक जो मेरी घात चाहनेवाला है एवं मेरा मरण और बन्धन चाहनेवाला है तथा मेरे मनको दुःख देनेवाला है वह मुझपर अत्यन्त स्नेह और अनुरागसे अनुरक्त कैसे हो सकता है ?
.
:
... कूणिकके इस प्रकार कहनेपर चेलना देवीने उससे कहा-हे पुत्र ! सुन-जब तू मेरे गर्भ में आया उसके तीन महीने पूर्ण होते मुझे इस प्रकारका दोहद' (दोहला ) उत्पन्न हुआ कि
“वे माताएँ धन्य हैं जो अपने पतिके उदरवलिमांसको तल-भूनकर मदिराके साथ खाती हुई यावत् अपने दोहद ( दोहला )को पूर्ण करती हैं। मैं भी यदि राजा श्रेणिकके उदरवलिका मांस खाऊँ तो बडा अच्छा हो।" इस प्रकार दोहद होनेपर मैं दिन-रात आर्तध्यान करने लगी और दोहदके पूरे न होनेके
આ સાંભળી રાજા કૃણિકે ચેલ્લના દેવીને આ પ્રમાણે કહેવા માંડ્યું છે માતા ! આ રાજા શ્રેણિક જે મારે ઘાત ચાહે છે અને મારું મરણ તથા બંધન ચાહવાવાળે છે તથા મારા મનને દુઃખ દેનારે છે. તે મારા ઉપર અત્યંત સનેહ તથા અનુરાગથી અનુરક્ત કેમ હોઈ શકે ? '
કણિકના આ પ્રકારે કહેવાથી ચેલના દેવીએ તેને કહ્યું –
' હે પુત્ર! સાંભળ-જ્યારે તું મારા ગર્ભમાં આવ્યું ત્યારથી ત્રણ મહિના પૂરા થતાં મને એવી જાતને દેહદ (તીવ્ર ઈચ્છા) ઉત્પન્ન થયે કે –
તે માતાને ધન્ય છે કે જે પિતાના પતિના ઉદરથતિ માંસને તળી બંને મદિરાની સાથે ખાનાં પિતાને દેહદ સંપૂર્ણ રીતે પૂરી કરે છે. હું પણ જે રાજા શ્રેણિકનું ઉદરવતિનું માંસ ખાઉં તે બહુ સારું થાય ” આ પ્રકારને હહ થવાથી હું દિન-રાત આર્તધ્યાન કરવા લાગી અને દેહદ પૂરે ન થવાથી
For Private and Personal Use Only