________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. (૭૭) રૂપમાખીની ભસ્મ કરવાની વિધિ, " स्वर्णमाक्षिकमारणप्रकारेण रौप्यमाक्षिकस्याપિમારામ”
સોવન માખીની ભસ્મ બનાવવાની ક્રિયાનુસારેજ રૂ૫માખીની પણ ભસ્મ બનાવવી.
શુદ્ધ રૂપમાખીની ભસ્મના ગુણ विमलामधुरातिक्ता खादुपाकारसायनी ॥ चक्षुष्यावस्तिरकष्ट पांडुमेहविषोदरं ॥ अशःशोफक्षयंकंड निदोषंचनियच्छति ॥ ६०॥
શુધ્ધ રૂપમાખીની ભસ્મ મધુર છે, તિત છે, સ્વાદિષ્ટ છે, પાકમાં રસાયન રૂ૫છે, નેત્રને હિતકારી છે, તથા પેઢુ પીડા, કોઢ, પાંડુ, પ્રમેહ, ઝેર, ઉદરવિકાર, હરણ, સેજ, ક્ષય, ખરજ અને ત્રિદોષ એ સઘળાં. નો નાશ કરનાર છે. (અને અશુદ્ધ ભસ્મ અનેક રોગ ઉપન્ન કરે છે) वर्णमाक्षिकवदोषाः शांतिश्चैवानुपानक ॥ प्रददनुकुशलोवैद्यो जयेदुक्तानगदानकिल ॥६१
અશુધ્ધ ભસ્મના વિકારની શાંતિ અને અનુપાન સેનામી (સુવણમાક્ષી ) ની ભસ્મની સમાન જાણી લેવાં. અથવા હુંશીયાર વે રોગને નાશ કરનાર અનુપાન સંગાથે પિતાની બુધ્ધિ અનુસાર આપવી જેથી સર્વ રોગ નાશ થાય છે. ૬૧
મેરથુથું શોધવાની વિધિ. विष्टयामईयेत्तुत्थं मार्जारककपोतयेः॥ दशांशटंकणंदवा पचेन्मृदुपुटेततः पुटंदग्धापुटंक्षौदै देंચતુવિશુદ્ધ II ૨ | - મોરથુથાને શુદ્ધ કરવું હોય તે બીલાડી અને કબૂતરની વિષ્ટામાં નીલાથુથા (મરચુત–થયા ) ને વાટી તેના દશમા ભાગે ટંકણ ખાર મેળવી સરાવ સંપુટ કરી અડાયા છાણાની હલકી અગ્નિ આપવી, પથરાત સંપુટમાંથી કાઠાડી લઈ દહીને પુટ આપી ફરી ઉપર
For Private And Personal Use Only