________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ )
अनुपानतरंगिणी.
અશુદ્ધ સમના અવગુણુ.
मंदानलवंबलहानिमुग्रां विष्टभतांनेत्रगदान्सकुष्टान् मालांतथैवत्रणपूर्विकातत्कुर्यादशुद्धंमधुમાશિષર્ ॥ ૧૬ ॥
અશુધ્ધ ભસ્મના સેવનથી મંદાગ્નિ, બળહાનિ, અંધકાટ, નેત્રરાગ, કઢ અને ગ’ડમાળા એટલા રેગેને પેદા કરેછે, પ કાચી સેાવનમાખીની ભસ્મના વિકારની શાંતી, कुलत्थस्यकषायंवा खंडनादाडिमत्वचं ॥ पिवन्नशुद्धमाक्षीक दोषमुक्तः सुखीभवेत् ॥ ५७
જો અશુધ્ધ સેાવનમાખીની ભસ્મ સેવવાથી વિકાર ઉત્પન્ન થયેલા હાય તે। કળથીના ઉકાળા અથવા દાડમની છાલ પાણીમાં વાંટીને પીએતા અશુધ્ધ સેાવનમાખીના દોષથી મુક્ત થઈ સુખી થાયછે. ૫૭
સેાવનમાખીની ભસ્મનાં અનુપાન, मधुमागंधिकायुक्तं क्षयश्वास भ्रमादिषु || देयंवा स्वर्ण भस्मोक्तैरनुपानैर्गदेषुच ॥ ५८ ॥
મધ અને પીપર સંગાથે સ્વર્ણમાક્ષિકની ભરમનું સેવન કર વાથી ક્ષય, શ્વાસ અને ભ્રમ આદિ રાગેા મટેછે તથા સ્વણુભમમાં કહેલા અનુપાન મુજખ રેગના નિર્ણય કરી વૈષ્ણાંતક અનુપાન યુક્ત આપવી. ૧૮
રૂપમાક્ષિકનું શાધન, कर्कोटी मैषशृंग्युत्थैद्रवर्जबीर जैर्दिनम् ॥ भावयेदातपेतित्रे विमलाशुद्धयतिध्रुवम् ॥ ५९
રૂપમાખીનું શેાધન કરવું હાય તેા કંકાડી, મેઢા સીંગી ( મરડાસિ’ગ ) અને જખીરી એ દરેકના રસમાં ક્રેક અથવા ખબે દિ વસ સુધી છુ'ટી સૂર્યના આકરા તડકા આપવા જેથી રૂપમાખી શુધ્ધ થાયછે. પ
For Private And Personal Use Only