SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (७२) अनुपानतरंगिणी. यथाहरिहरभ्रेप-क्षयक्षयकरोमत ॥ ३४ ॥ त्रिकटुत्रिफलामुस्ता विडंगतृवृतावचा ॥ वहिर्यष्टीपृथक्कर्ष लोहभस्मपलद्वयं ॥ ३५ ॥ गुग्गुलुर्लाहतुल्योच पलत्रयमितंमधु ॥ आलोडयसर्वमेकत्र प्रातर्लिह्याद्यथावलं ॥३६॥ अस्मिन्जीर्णेसुभुंजानः पथ्यमनंजयेगुजः ॥ जीर्णान्नसंभवंशूल मामवातंहलीमकं ॥ ३७ ॥ श्वयथुपांडुरोगंच तथैवविषमज्वरान् ॥ लोहचूर्णंवराचूर्णसंयुतंमधुसर्पिषा ॥ ३८ ॥ परिणामभवहन्ति शिवशत्राभिधंगदं ॥ वरायष्टीरजस्तुल्यं मधुसर्पियुतंलिहन् ॥३९॥ लोहभस्मनरश्चानु गव्यंक्षीरांपिबन्जयेत् ।। शूलंसतिमिरंवांति मम्लपित्तक्लमज्वरं ॥ अनाहंश्वयथुथैव मूत्रकृच्छंसुदारुणं ॥ ४० ॥ જાયફળ લવિંગ, એલચી, ત્રિકટુ, ત્રિફળા એ સમાન ભાગે લઈ તે સર્વની બરાબર લેહ ભસ્મ લેઈ બકરીના દૂધ સંગાથે ખરલ કરી મધની અંદર કાલવી ૩ રતિ પૂર ખાવાથી ક્ષયરોગ નાશ થાય છે, तथा निज ( मुंह, भरी, पा५२ ], त्रिजi ( 8२७i, मेखi, भामળાં), મોથ, વાવડીંગ, નસોતર, વજ, ચિત્રામૂળ અને જેઠીમધ એ સર્વે અકેક તોલો લેવાં, લોહ ભસ્મ બે પળ [ આઠ તોલા) શુદ્ધ કરેલો ગુગળ ૮ તોલા એ સઘળાં ૧૨ તોલા મધની અંદર કાલવી પ્રતઃકાળે પોતાની શક્તિના અનુસાર માત્રા ગ્રહણ કરવી અને ઔષધ પચ્યા પછી ભોજન રોગને અનુકૂળ (પધ્ય) હોય તે કરવું જેથી પરિણામ નામની શૂળ, આમવાયુ, હલીમત ( કમળાનો ભેદ) સેજે, પાંડુ અને વિષમજવર એ સઘળાં નાશ પામે છે. ત્રિફળાના ચૂર્ણમાં લોહ ભસ્મ મેળવી મધ અને ઘી ( મધ તોલા 1 ઘી તેલો ૧ એટલે ઓછાં વત્તાં લેવાં તે )ની અંદર કાલવી ચાટવાથી પરિણામ For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy