________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
(૭૨) वृषायःपिप्पलिद्राक्षा माक्षिकैर्वटिकिकृतं ॥ जयेत्पंचविधंकास मायासमिवचक्रधृक् ॥ २९॥ धातुकांतिप्रदंचेत्थं तांबूलेनानिदीपनं ॥ हेहंलोहसमंकुर्यात् सेवितंमृतमायम ॥ ३० ॥ बलाचातिबलाव्योष त्रिफलाचशतावरी ॥ सर्वतुल्योमृतोलोहो भुजस्तंभमथोदितं ॥३१॥ यक्ष्माणकंठजानोगान हंतिवक्षःक्षतंगदं॥ सर्वामयहरोयदत्सर्वपापहरोहरिः॥ ३२ ॥
શુધ્ધ કરેલા પારાની સંગાથે લે હ ભસ્મ સર્વ રોગ ઉપર આપવી, ધાતુ વિકાર ઉપર ભારંગી, સુંઠ, મરી, પીપરનું ચુર્ણ મધ સંગાથે, કફ રોગ માટે પારો ગંધકની કાજળ અને મધ સંગાથે, રખ્તપિત્ત ઉપર તજ, તમાલપત્ર, એલચી અને નાગકેશર સંગાથે, બળ પ્રાપ્ત કરવા ઉપર સાટોડીનું ચૂરણ અને ગાયના દૂધ સંગાથે, પાંડુ રોગ માટે સાડીના કવાથ સંગાથે, સર્વ જાતના પ્રમેહ ઉપર હળદર અને મધ સંગાથે અથવા પીપર મધ સંગાથે, મૂત્રકૃચ્છ માટે શિલાજીત સંગાથે, પાંચ પ્રકારના ઉધરસ માટે અરડ, લેહ ભ
સ્મ, પીપર, ધાખ એઓને ખરલ કરી મધ સાથે ગળીઓ કરી ખાવાથી, કાંતિઅને ભૂખને વધારવા તાંબળ સંગાથે, ભુજસ્તંભ, અદત વાયુ, ક્ષય, કંઠરોગ અને ઉરઃક્ષત ઉપર બળ ( બળ બીજનું મૂળ ), કાંસકી, સુંઠ, મરી, પીપર, હરડ, બેહડાં. આમળાં અને સતાવરીના ચૂર્ણ. સંગાથે, તથા–૩૨ जातीफललवंगेला त्रिकटुत्रिफलाःसमाः ॥ सर्वतुल्योमृतोह श्चछागीक्षिरविमर्दितः॥ ३३ ॥ वल्लैकोमधुनालीढः क्षयक्षयकरोमतः॥
૧ તાંબળની રીત-નાગરવેલનાં (કપૂરી ) પાનમાં ચો, ક, સોપારી, કપૂર, તમાલપત્ર, તજ, એલચી, જાવંત્રી, ચિણકબાલા, જાયફળ, કસ્તૂરી, લવિંગ અને કેશર નાખી બીડું બનાવવું તે તાંબૂળ કહેવાય છે.
-
-
For Private And Personal Use Only