SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुपानतरंगिणी. (૬૩) રે, મનુષ્યને વય કરવા માટે લવંગ અને ગોરોચન ( ગલચનગોરાચદન | સંગાથે, આધાશીશી ઉપર લવંગ તથા એરંડાનામૂળ - ગાથે ( લેપ કરવે), વાયુરોગ માટે અજમા સંગાથે, વા, આસગંધ ગાથે, જળોદર ઉપર બકરીના દૂધ સંગાથે ગુણ કર્તા છે, પુત્રપ્રાપ્તિ માટે ગધેડીના દૂધ સંગાથે, વાત ગુલ્મ રોગ ઉપર ગાયની છાસ - ગાથે, નjપક પણાને દૂર કરવા કાકડીના રસ મંગાથે, માથાના રોગ ઉપર અંઘાડાના રસ સંગાથે, ધાતુ વિકાર (વીર્ય વિકાર ) ઉપર જાયફળ જાવંત્રી અને લવિંગ સંગાથે, કેડ દૂષતી હોય તેના માટે જાયફળ અને આસબંધ સંગાથે, વાઈ [ફેફરું) દૂર કરવા માટે લસણ અને તેલ સંગાથે (સુંઘવાથી ] અને ઉધરસ માટે જાયફળ લવિંગ અને મધ સંગાથે, નિર્બળતા દૂરકરવા બળને પ્રાપ્ત કરવા ) તુલસીના રસ સંગાથે બ ગ ભસ્મ સેવન કરવા (ખાવા) થી અર્થાત દરેક દરદ માટે ઉક્ત અનુપાન સહ સેવન કરવાથી ઇચ્છિત સિદ્ધિ આપે છે (નિરોગી બનાવે છે ] ઈયર્થ. ૮૦-૯૩ જસદની ભસ્મ બનાવવાની રેત. “ચશવાસ્મારમતિ ” જશદની ભસ્મ બનાવવી હોય તો બંગભસ્મ બનાવવાની જે વિધિ કહી છે તે જ વિધિ મુજબ જશદની ભસ્મ થાય છે. (માટે હવે અત્ર વિશેષ લખવાની અગત્ય નથી.) • શુદ્ધ જશદની ભસ્મને ગુણ त्रिदोषप्रमेहामिमांद्याशिरोगा नतिसारपित्तज्वराजीर्णकासान विबंधामवातंहरेद्रीतिहेतु मीशूलशीतज्वरासतीश्च ॥ ९४ ॥ શુધ્ધ જશદની ભસ્મ સેવન કરવાથી ત્રિદોષપ્રમેહ, અગ્નિની મંદતા, નેત્રરોગ, અતિસાર, પિત્ર જવર, અજીર્ણ, ઉધરસ, બંધકોષ. આમવાયુ, ઉલટી, શળ, તાઢી તાવ અને રશ્તાતિસાર (લેહી ઠા–લેહખંડ વાડે) એ સર્વરોગનો નાશ કરે છે. ૮૪ જશદની કાચી ભરમના અવગુણ. अपक्वंयशदंरोगान् प्रमेहाजीर्गमारुतान् ॥ વમિંન્નલિંપનિં. ૨૫ / For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy