________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(६२) अनुपानतरंगिणी. दिव्यसमुद्रफलाभ्यां बंगसंमद्यनागवल्लिजलै ।। प्राणप्रियेविलिम्पतिना यदिलिंगंभवेद्धिदीर्घतरं लवंगरोचनायुक्त तिलकंजनवश्यकृत् ॥ लवंगरंडमूलाभ्यां लैपश्चार्धाभेदह्त् ॥ ८८॥ यवानिकायुतंवाते वाजिगंधायुतंतुवा ॥ जलोदरेखजाक्षीरसंयुतंगुणकृद्भवेत् ॥ ८९ ॥ पुत्रात्यैरासभीक्षीरै स्तकाढ्यंबातगुल्मनुत् ॥ कर्कटीस्वरसैःपंढो पुरुषवमवाप्नुयात् ॥ ९० ॥ अपामार्गरसैवंगं शिरोरोगनिवारणं ।। शालूकमालतीपत्री लवंगेधातुदोषनुत् ॥९१ ।। जातीफलाश्वगंधाभ्यां कटिपीडानिवारणं ॥ रसोनतैलयुक्नस्य मपस्मारनिबूंदनम् ॥ ९२ ॥ जातीफलांलवङ्गाढयं मधुनाकसंनंजयेत् ॥ स्वरसास्वरसैबङ्गं बलदंहिनृणामिदं ॥ ९३ ॥
શુદ્ધ કલઈની ભસ્મ કપૂર સંગાથે સેવન કરવાથી મુખની દુર્ગ ધ (આગરૂ)ને મટાડે છે. દૂધ અથવા જાયફળ સંગાથે સેવન કરવાથી પુષ્ટિ આપે છે, પ્રમેહ રોગ ઉપર તુલસી પત્ર સંગાથે, ગુલ્મ ઉપર . કણખાર સંગાથે, પાંડુરોગમાં ઘી સંગાથે, શ્વાસ અને રક્તપિત્તમાં હળદર સંગાથે, પિત્તરોગમાં સાકર સંગાથે, નિર્બળતા ઉપર મધ સંગાથે, વીર્ય સ્તંભન કરવા માટે કસ્તૂરી અથવા નાગર વેલના પાનસંગાથે, મંદાગ્નિ માટે પીપર અને કસ્તૂરી સંગાથે અથવા કંકોલના ચુર્ણ સંગાથે, નેત્ર તથા પાપણના દરદ માટે ખેરના ઉકાળા સં. ગાથે, અપચા [ અજીર્ણ ] ઉપર આભલાં તથા સોપારીના ચર્ણ સં ગાથે, હાડક્વેર માટે લસણ સંગાથે, કોઢ માટે સમુદ્રફળ અંગાથે, વા, નગોડના રસ સંગાથે, કુબજ રોગ ઉપર આધાડાના મૂળ સંગાથે, બરોળમાટે ટેકણ સંગાથે, લિંગવૃદ્ધિ માટે લવિંગ સમુદ્રફળ અને નાગરવેલ પત્રના રસ સાથે બગ ભસ્મ વકી લિંગ ઉપર લેપ ક
For Private And Personal Use Only