________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. સુવર્ણ ભસ્મની વિધિ शुद्ध सूतसमं खल्वें स्वर्णंगोलंविधायच ॥ द्वयोस्तुल्यंबलिंशुद्धं दत्वाधश्चोर्ध्वमेवहि ॥ ३४ ॥ शरावसंपुटेदत्वा पुटाविंशदनोपलैः ॥ चतुर्दशपुटैरेवं निरुत्थंभस्मजायते ॥ ३५ ॥
8
શુધ્ધ કરેલું જેટલું સેાનું હેાય તેટલેાજ શુધ્ધ પારા લેઇ તે ખતેને ખરલમાં ( લીંબુનારસ સાથે ) ઘુંટવાં; બાદ તેના ગાળે બનાવી તે ગાળાની બરાબર શુધ્ધ ગંધકના ભૂકાને સરાવ સંપુટમાં નીચે ઉપર અને ગેાળાને વચમાં રાખી પછી સરાવ સુપુટને કપડા માટી વડે મજબૂત કરવું ( છાંયડે સૂકવી ) ૩૦ અડાયાં છાણાની આંચ દેવી. એવીજ રીતે ચૈાદવાર કરવાથી સાનાની નિરૂત્ય ભસ્મ થાયછે. શુદ્ધ સુવર્ણ ભસ્મના ગુણ,
२
तपनीयंमृतंकांतिं कंदर्पतनुतेतथा ॥ वातंपित्तंप्रमेहंच श्वासंकासंक्षतंक्षयं ॥ ३६ ॥ गृहणीमतिसारंच ज्वरंकुष्टंविषंहरेत् ॥ वयसःस्थापनंस्वर्यं बल्यंवृष्यंरुचिप्रदं ॥ ३७ ॥
શુધ્ધ સેનાની ભસ્મ સેવન કરવાથી કાંતિ તથા કામદેવને વધારેછે, તેમજ વાત, પિત્ત, કદ, પ્રમેહ, શ્વાસ, ઉધરસ, ઉરઃક્ષત, ( છા તીમાની ચાંદી ), ક્ષય, સંગ્રહણી, અતિસાર, તાવ, કાઢ અને ઝેર વિકાર એ સર્વને નાશ કરેછે અને વયસ્થાપન ( આયુષ્ય ખળ-ખુ
( ૬ )
૧ મે માટીનાં પકવેલાં સરાવલાં ( રામ પાત્ર-ચપ્પણ ) લે તેમની જનેરી પથ્થર ઉપર ધસી સા* કરી સાંધે એ માલમ થઈ જાય તેવાં કરવાં પછી તે સરાવલામાં જે વસ્તુની ભસ્મ કરવી હૈાય તેને તેમાં મૂકી બન્ને સરાવલાને જોડી દેઈ કપડા ભાટીથી દ્રઢ કરી. લેવાં તેને સરાવસંપુટ કહેછે.
૨ જે ધાતુની ભમાં મધ ધી અને ટંકણુખાર મેળવી આંચ દીધા પછી પણ સંજીવન પણું જણાતું નથી એટલે કેવળ ભસ્મ જે વીજ ભસ્મ રહેછે તેને નિરૂત્ય ભસ્મ કહેછે.
For Private And Personal Use Only