________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४) नाडीज्ञानतरंगिणी. पश्येद्वर्णतुमूत्रस्यततोदोषानविनिश्चयेत् ॥ दोषकोपंविदिखाचसाध्येकर्मसमाचरेत् ॥ चिरकालंस्थितेमूत्रदोषज्ञानं भवेन्नहि ॥ ३ ॥
હવે ભરદ્વાજ સંહિતાથી મૂત્ર પરીક્ષા કહિએ છિએ. તે એમને જે મનુષ્ય સાંજે પન્ય ભોજન કર્યું છે અને રાતના અંતમાં પાણી ન પીધું હોય તેમજ સ્ત્રી પ્રસંગ ન કર્યો હે જો સ્ત્રી હેય તે પુરૂષ પ્રસંગ ન કર્યો હોય, અને મદિરાપાન ન કર્યો હોય એવા મનુષ્યનુ મૂત્ર સવારમાં જ શુદ્ધ ઘળા કાચના પાત્રમાં ધરી તુરતજ મૂત્રને રંગ જોઈ વાતાદિ દેને નિશ્ચય કર એમ દેષ કોપ જ સા ધ્ય હોય તે ઔષધ કરવું ઘણીવાર સુધી મૂત્ર રાખવાથી રંગ ફરી જાય છે તેથી દોષ કેપ જ્ઞાન હેતું નથી. ૩ रुक्षेनीलारुणंवातापित्तात्पीतारुणंभवेत् ॥ .. पीतंपित्तातिकोपेस्यादथवाकटुतैलवत् ॥ सफेनंचघनंस्निग्धंशक्लंस्यात्कफकोपत्रः ॥ कृष्णरूक्षेत्रिदोषेस्यान्मिश्रेमिश्रविनिर्दिशेत् ॥ रक्तवर्णश्वेतादितिमाहुःपुरातनाः ॥ ५ ॥
આ વાત રોગકી સૂત્ર રેખું અને નીલ નિતિ લાલ હોય છે પિત્તથી પીલાસયુક્ત લાલ થાય છે પિતના અતિ કપથી પીલું અથવા સરસિઆ તેલ જેવું હોય છે. કફના કોપથી ફેણયુકત ગાડું ચીકણું અને ધળુ હોય છે; ત્રિદોષ રોગમાં કાળુ અને રૂખું હોય છે બે દેષ મિલવાથી બે મળેલા રંગનું હોય છે. લોહીના બિગાડથી લોહી જેવું જ રાતુ હોય છે એમ પ્રાચીન વૈધ લોક કહી ગયા છે પછે सौवीरसदृशंवापिमातुलंगरसप्रभं ॥ पानीयेनसमंमूत्रमपक्करसतोभवेत् ॥ ६ ॥ यस्येचुरसशंकाशंमूत्रनेत्रेचपिंजरे ॥ रसाधिक्यविजानीयानिर्दिशेत्तस्यलंघनं ॥७॥ रक्तमछंज्वराधिक्येमूत्रधूम्रतुवाभवेत् ।
For Private And Personal Use Only