________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीज्ञानतरंगिणी.
(३) चक्षुर्बलासबाहुल्यास्निग्धस्यात्सलिलप्लुतं ॥ तथाधवलवर्णंचज्योति-नंबलान्वितं ॥ ७ ॥
કફ કોપથી નેત્ર ચીકણું પાણી ભરેલા રંગમાં ધોળા તેજહીન અને બલાત્કાર કરીને જોવે છે. જે ૭ | नेत्रंदिदोषबाहुल्यात्स्यदोषद्धयलक्षणं ॥ त्रिदोपलिंगसंघेनतन्मारयतिरोगिणम् ॥ त्रिदोषदूषितंनेत्रमंतर्भुग्नभृशंभवेत् ॥ त्रिलिंगंसलिलप्लाविप्रांतेनोन्मीलयत्यपि ॥ ९ ॥
બે દેના કોપથી નેત્ર બે દોષના લક્ષણ યુક્ત હોય છે–ત્રણ દેશના કોપથી ત્રણે દેષોના લક્ષણ યુકત અંદર ને અતિશે વેરાયેલા પાણી ભરેલા અને એક બાજુનેજ ઉઘડે છે તે ત્રિદોષ દુષિત નેત્ર થી રોગી મારે છે. તે ૮ |
अथजिव्हापरीक्षा ॥ शालपत्रप्रभारूक्षास्फुटितारसनानिलात् ॥ रक्ताश्यावाभवेप्तित्तालिप्सा धवलाकफात् ॥ परिदग्धाखरस्पर्शाकृष्णादोषत्रयाधिके । सैवदोषद्धयाधिक्येदोषदितयलक्षणा ॥२॥
હવે જિવા પરીક્ષા કહિએ છીએ વાત રોગથી છબ સાગના પાંદડા જેવી ખરખરીત રૂખી અને ફાટેલી હોય છે. પિત્ત રોગથી લાલ અને લાલ પીલી કાળી મિશ્રિત રંગની, કફથી લિપેલેલી ઓલી અને ધેલી હાય છે ત્રિદોષથી બલેલી જેવી ખરેખર કાળી હોય છે તેજ બે દેશના કોપથી બે દેષ લક્ષણ યુકત થાય છે. ૨ __ अथमूत्रपरीक्षामाहभरद्वाजसंहितात: पथ्यंभुक्तवतःसायमपीतांबोर्निशात्यये ॥ अकृतस्त्रीप्रसंगस्याऽपीतमद्यस्यसूदिते ॥ मूत्रंकाचमयेपात्रेशुभ्रधृवाचतत्क्षणं ।
For Private And Personal Use Only