________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
(१२५)
षष्णु दधरस, श्वास, भायानावेग, पांशणामां यावती शूण, भ्यते જુના તાવથી મુક્ત થાયછે. તથા એરડાનું મૂળ તથા ન્હાની ખીલીએને દૂધમાં નાખી ઉકાળી સિદ્ધ કરેલું દૂધ પીવાથી તાવ દૂર થાયછે. તરતના દે।હેલા દૂધના સેવનથી અધાવાયુનું રોકાવું, બંધ કાટ, લેાહી તથા પીણુ યુક્ત અતિસાર ( ઝાડેા ) તરષ અને મૂળ સહિત પ્રવાडिश से सर्व रोग भटेछे. सुंड, जमीन, रींगशी, गोमर ने ગેળ એએથી સિદ્ધ કરેલું દધ પીવાથી સેાજો, મૂત્ર તથા ઝાડાનું રાકાવું, તાવ અને ઉધરસ, એ સર્વના નાશ કરેછે. અને સીસમના ગુંદથી સિદ્ધ કરેલું દૂધ તાવના તરતજ નાશ કરેછે. ૯૪–૯૭
॥
सौभाग्यपुष्टिवलशुक्रविवर्धनानि किंसंतिनोभुविबहूनि रसायनानि ॥ कंदर्पवर्धिनिपरंतुसिताज्ययुक्ता ॥ दुग्धादृतेनममको पिमतप्रयोगः ॥ ९८ ॥
સુંદરતા, પુતા, બળ અને વીર્યને વધારનારી રસાયન રૂ૫ ઘણી વસ્તુએ પૃથ્વિમાં નથી શું ? ઘણીજછે. પરંતુ સાકર અને ધી સહિત દધ ઉકાળી પીવાથી જેવી સુંદરતા, પુષ્ટતા, શક્તિ અને વીર્ય ની વૃધ્ધિ કરેછે તેવા મારા વિચાર પ્રમાણે અન્ય કોઇ ઉપાય નથી. ત્રિફળાના ચુણ અને અનુપાન,
एकाहरीतकीयो ज्यादौ च योज्यौविभीतकौ ॥ चत्वार्यामलकान्येव त्रिफलैषाप्रकीर्तिता ॥ ९९ ॥ त्रिफलाशोथमे हमीनाशयेद्विषमज्वरान् ॥ दीपनी श्लेष्म पित्तघ्नीकुष्टहंतिरसायनी ॥ सर्पिर्मधुभ्यांसंयुक्तासैवनेत्रामयान् जयेत् ॥ १० फलत्रिकोद्भवंकाथंगोमूत्रेणैवपाययेत् ॥
वातश्लेष्मकृतंहंतिशोथंवृषण संभवम् ॥ १ ॥ क्षौद्रेणत्रिफलाकाथः पीतोमेहहरः स्मृतः ॥
For Private And Personal Use Only