________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
अनुपानतंरगिणी. દૂધનું અનુપાન કોને આપવું? જેની પ્રકૃતિને-દૂધ સદતું હોય, તથા ક્ષીણ શરીર વાળાને, કફના ક્ષણ પણું વાળાને, બળતરા તથા શેષ પડતો હોય તેને, પિત્ત વાતથી પીડિત હોય, અને અતિસાર વાળાને દૂધ પથ્ય છે, એવા મનુષ્યને દુધનું અનુપાન આપવું, તે ઉનહાળાની અગ્નિથી તપ્ત થયેલા, વનની સમાન લંધન કરવાથી તત્પ બનેલા રોગીના શરીરને વર્ષના જળની સમાન છવાડે છે, અને તેના તાવ પણ જલદી નાશ પામે છે. તથા ઔષધ વડે સિદ્ધ કરેલું ઠંડું અથવા ઉહું કરેલું, કિંવા ધારણ ( તરતનું દેવું ) દૂધ સમયને અનુકૂળ રોગાનુસાર વિચાર કરી જેને જે હીતકારી જણાય તેને તેજ વૈધવરોએ આપવું જોઈએ, કિંતુ વિના કારણે પીવાથી (પાવાથી ) અમૃત સમાન દૂધ પણ ઝેર સમાનજ રૂપ ધરી તાવ યુક્ત મનુષ્યોનાં પ્રાણ લે છે. તથા સુંઠ, ખારેક, મનકા (કાળી ] ધાખ, ખાંડ અને ધી એટલી ચીજો દૂધમાં નાખી સારી પેઠે ઉકાળી ઠંડું કર્યા બાદ મધ મેળવી પાયતે બળતરા, શેષ, વૃષા અને તાવ એઓને નાશ થાય છે. ધાખ, બળબીજ, જેઠીમધ, ઉપnશરી, લીંડીપીપર અને ચંદન એ દૂધમાં નાખી ઉકાળી ઠંડુ કરી અથવા એ ઔષધાના કવાથમાં સિદ્ધ કરેલું દૂધ અથવા ચારગણું પાણીમાં સિધધ કરેલું દુધ. કિંવા, એકલી પીપરથી જ સિદ્ધ કરેલું દૂધ પીવાથી બળતરા, તૃષા અને તાવનો નાશ કરે છે. ૮૯૯૩ कासाच्यासाच्छिरःशूलापार्श्वशुलाचिरज्वरात् मुच्यतेज्वरित पीला पंचमूलीशृतंपयः ॥ ९४ ।। शृतमेरंडमूलेन बालबिल्वेनवाज्वरेत् ॥ धारोष्णंवापयःपीलाविबद्धानिलवर्चसः॥ ९५॥ सरक्तपित्तातिसृतेस्सतृट्शूलप्रवाहिकात् ॥ सिद्धंशुंठीबलाव्याघ्रीगोकंटकगुडैःपयः ॥ ९६॥ शोफमूत्रशकद्धात विवधज्वरकासजित् ॥ वृश्वीकबिल्ववर्षाभू साधितंज्वरशोफनुत् ॥ । शिशिपासारसिद्धंवा क्षीरमाशुज्वरापहम् ९७
પાંચમૂળ (શાપરેપિટી, પીલવણ,ભોંયરીંગણી, ઉભરીંગણી, ગેખરૂ] ના કવાથમાં સિધ્ધ કરેલું દૂધ પીવાથી તાવવાળો રોગી
For Private And Personal Use Only