________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. (૨૨) जैपालरहितंबगं कुररसैर्जाभिर्मलेमाहिषे ॥ निक्षिप्तंत्र्यहमुष्णतोय विमलंखल्वैसवासोदितम् लिप्तंनूतनखर्परेषु विगतस्रेहोरजःसंनिभो ॥ निंबूकांबविभावितश्चबहुशःशुद्धोगुणाच्छोभवेत्
વૈધવરે જેવાં વિષપદાર્થને વિષ નથી સમજતા તેવું નેપાળાને વિષ માને છે પણ એ જમાળગોટા ( નેપાળા-નેપાળ ) શોધન કર્યા પછી રેચ આપવામાં ચમત્કાર દેખાડનાર ઘણું જ ઉત્તમ ઔષધ છે–નેપાળાનાં પ્રથમ નળીયાવડે ફિતરાં કાહાડી સાફ કરી તેની બબે ફાડે કરી નખઉતારવાની નરણથી અથવા અણદાર ચકકુથી તે બન્ને પડામાં રહેલી ઝીણું છો તેને કહાડી નાખી પછી એક સફેદ સાફ કપડામાં તેને બાધી ૩ દિવસ ભસના છાણમાં દબાવી મૂકવા, બાદ બહાર કાહાડી ઉન્હા પાણીથી ધોઈ નાખવાં. ફરી બીજા કપડામાં તેની એટલી બધી ખરલમાં કુટધા એટલે તેને જાડા કપડામાં બાંધી કરવા જેથી તેની અંદરનું તેલ કપડું ચૂસીલે તદનંતર એક નવી (કોરી) માટીની ઠીબ લઈ તે નેપાળાનો તેના (ઠીબ) ઉપર લેપ કરી દેવો જ્યારે તેમાનું તેલ તમામ શેષાઈ જાય અને કેવળ રેત જેવો ભૂકો થાય ત્યારે તેને લીંબુના રસને પુટ દે તો નેપાળા શુદ્ધ થાય છે. ૬૦-૭૦
નેપાળના ગુણ-દાઉં, जयपालोगुरुस्निग्धो रेचीपित्तकफापहः ॥७१
નેપાળ ભારી છે, ચિકણો છે, રેચક છે, પિત્ત, કફનો નાશ કરનાછે. ( ઉદર રોગાદિ સર્વ રોગને અંતકરે છે વિશેષ માત્રાથી અનેક અવગુણ શોષ, દાહ, શૂળ, ગુદાનું પાકવું, વમન, ચિત્તભ્રમ, ફેર, પ્રસ્વેદ અને મૂચ્છાદિ કરે છે અને વખતે અનુપાનના અજ્ઞાન પણાથી મરણ નિજાવે છે.)
ઝેરકેચલનું શાધન અને ગુણ દોષ. किंचिदाज्येनसंभृष्टो विषमुष्टिविशुद्धयति ॥ ७२
કાંઈક થોડા ઘીમાં ( બળવા ન દેતાં ] સેકવાથી ઝેર કોચલાં શુદ્ધ થાય છે. ( અથવા કાંજીના પાણીમાં બે પહર ડોળા યંત્ર વડે સ્વેદન કરી ઘીમાં શેકવાથી શુદ્ધ થાય છે વા, માટીમાં ત્રણ દિવસ પલાળી રાખે અને બાદ છબી કહાડી નાખી ધીમાં શેકે તે શુદ્ધ
For Private And Personal Use Only