________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
(૨૦૧૧) कृवातन्मध्यगंवज्रं म्रियतेऽध्मातमेवहि ॥९७॥
ઘેટાનું શિંગડું, સાપનાં હાડકાં, કાછબાની પીઠ, અમ્લત અને સસલાના દાંત એ સઘળાને ઘરના દૂધમાં ઘુંટવા બાદ ગાળો બનાવી તેમાં શોધેલો હીરો મૂકી તે ગોળાને ભઠ્ઠીમાં લખો અને હાર (લવાર)ની ધમણ વડે ધમવાથી હીરાની ભસ્મ થાય છે. ૯૭
વજૂ [ હીરા) ની ભસ્મના ગુણ, ગાયુપુષ્ટિ વિર્ય વળતરતિષ | सेवितंसर्वरोगनं मृतंवर्जनसंशयः ॥ ९८ ॥
હીરાની શુદ્ધ ભસ્મના સેવનથી આયુ, પુષ્ટિ, બળ, વીર્ય, કાંતિ અને સુખને વધારી સર્વ રોગને નાશ કરે છે એમાં સંદેહ નથી.
અશુદ્ધ હીરક ભમના દોષ. दाहंपांडुगदंकुर्याकिलासंपार्श्वभूलकं ॥ वज्रादिकोरत्नगणोऽशुद्धोरोगोननेकशः ॥ ९९
અશુદ્ધ હીરક ભસ્મના સેવનથી દાહ, (બળતરા) પાંડુ, કિલાસકોઢ અને પાશ્વ શુળ [ પડખામાં આવતી શૂળ) એ સઘળા રેગેને અને બીજા પણ અનેક રોગોને ઉત્પન્ન કરે છે.
હીરક ભસ્મના વિકારની શાંતિ. मध्वाज्यशकेरायुक्तं गोदुग्धदिनसप्तकं ॥ पिवन वज्रादिकरत्नानां दोषौमुक्तःसुखीभवेत्॥ ३..
અશુદ્ધ હીરક ભસ્મ સેવનથી વિકાર થયો હેક્તો મધ, થિી . અને સાકર યુકત ગાયનું દૂધ દિવસ સુધી પીએ તે વજૂ વગેરે સર્વ રનોના દેષથી મુકત થઈ સુખી થાય છે. ૩૦૦
હીરાની ભસ્મનાં અનુપાન, मृतंवजंजयेत्कुष्टं खदिराकाथसंयुतं ॥ मध्वाकरसैर्युक्तं वातव्याधिनप्रणाशयेत् ॥ १ ॥ कणोषणरजोयुक्त वृषनी रेणसेविता ॥ कासंश्वासंकफंहति वज्रभूतिरयेऽगने ॥ २ ॥
For Private And Personal Use Only