________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१०४)
अनुपानतरंगिणी. समांशंपारदंनागं दयंशांनीलांजनंतथा ॥ शुद्धकपरजंचूर्ण पारदात्पंचमाशकं ॥ १२॥ संमर्थखल्वयेयत्ना दंजयेनेत्रयुग्मके ॥ सर्वनेत्रविकारन मंजनंनयनामृतम् ॥ ९३ ॥ सौवीरंसैंधवंकुष्टं बीजान्येडगजस्यचविडंगंसर्षपान्पिष्ट्वा ॥ काजिकेनप्रलेपयेत् सिध्मानंमंडलंकुष्ट दद्रुमेवजयेक्षणात् ॥ ९४ ॥ हंतिनीलांजनपित्तं शर्करागोघतान्त्रितां॥ कफरोगनिहंत्येव शिवासुंठीगुडान्वितं ॥१५॥ नीलांजनंकनकजंवरखंविशुद्ध हैयंगवेनससितामधुनैकगुंज॥ खादेन्नरःक्षयनिपीडितएवकातें कांतिलभेतविपुलंबलमंबुजाक्षि ॥ ९६ ॥
કાળા સુરમાને કેશર અને અફિણ સંગાથે ખાવાથી અતિસાર અને સંગ્રહણીને નાશ કરે છે. પારો સીસું સમાન ભાગે તથા સુરમો બે ભાગ લે, અને શુદ્ધ કપુરનું ચૂર્ણ પારાથી પાંચમે ભાગે લેવું. સવને ખરલમાં ઘુંટી નેત્રોજન કરવાથી નેત્ર વિકાર નાશ થાય છે, આનું નામ નેત્રામૃત વા, નયનામૃત છે. ધોળે સુરમો સિંધાલુણ, ઉપલેટ, jઆડીઆનાં બીજ, વાવડીંગ, અને સરસવ એ સઘળાને કાંજીમાં વાટી લેપ કરેતે શરીરઉપર નીકળતા કરોળીયા, મંડળ અને ને દાદર એઓને નાશ કરે છે. સાકર અને ગાયના ઘી સંગાથે ખાવાથી પિત્તરોગને, હરડે, સુંઠ અને ગોળ સંગાથે ખાવાથી કફરોગનો અને એક રતી ભાર કાળો સુરમો એક રતી ભાર સોનાના વર્ક એ બન્નેને માખણ સાકર અને મધ સંગાથે ખાવાથી ક્ષય રોमनो नाश तिसने मg ( An) प्रा रेछ. ८१-८९
x भार विधि मेखभंगभुजंगास्थि कूर्मपृष्टाम्लवेतसान । शवदन्तंसमंपिष्ट्वा वज्रीक्षी रेणगोलकम् ॥
For Private And Personal Use Only