________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ८६ )
अनुपानतरंगिणी. प्रतिश्यायेकफेदुष्टे सगुडाज्य मरीचकैः पथ्ये ऽन्नंसदधिस्निग्धं कवोष्णं भोजनंहितं ॥ १ ॥
पारानी भस्म अण, देश, वय, अग्निमण मने शरीरनी श કિતને વિચાર કરી એક રતીભારતી માત્રા મેગ્ય અનુપાન સાથે આપવી એટલે સર્વ રોગમાં પારાની ભસ્મ ધી તથા મરીના ચૂર્ણ સંગાથે અથવા, પીપર મધ સંગાથે, ક્રવા મધ અને ધી સંગાથે આપવી; તથા પિત્તમાં દૂધ અને સાકર સંગાથે, વાયુરાગમાં પીપર गंगाथे, मां साधना रस संगाये, वर ( तात्र ) भां नजीरीना રસ સંગાથે, લેાહી વિકારમાં મધ સંગાથે, અતિસારમાં દૂધ પાણી સમાન લેઈ ઉકાળવાં પાણી બળી માત્ર દૂધ રહે તે દુધ સાકર સંસાથે, લેાહીખંડ વાડામાં તાંદળજાના રસ સંગાથે, શશ્લેષમમાં અ થવા દુષ્ટ કરેાગમાં ગાળ ધી અને મરીના ચૂર્ણ સંગાથે ( પથ્થ ઉન્હેં।ભાત અને સ્નિગ્ધ દહી ) હીતકારીછે, તથા वीर्यस्यवृद्धिस्तंभाय माषकूष्मांडयष्टिजैः ॥ चूर्णैदुग्धसितायुक्तै मक्षिकाज्ययुतैस्तुवा ॥ २ ॥ तृतीयकज्वरेपित्ते भ्रमेमधुसितायुतं जगदांमेघासृतारक्त धान्याकजलजंपिवेत् कार्थतेनविमुकः स्यादुक्तरोगैर्नसंशयः ॥ ३ ॥ रक्तपित्ते फेका से श्वासेक्काथेन सेवयेत् ॥ द्राक्षावासाशिवानां पथ्ययुक्तः सुखीभवेत् ॥ ४ मेदोगदेशालिमंडे र्वांबुमाक्षीकसंयुतं ॥ भजेद्गजास्यतुलौऽपिस्थूलः कृशतरोभवेत् ॥ ६ ॥ नष्टपुष्पेरक्तगुल्मे शिवशस्त्राभिदेगदे || काथेकृष्ण तिलोत्थेतुभार्गीत्रिकटुहिंगजैः ॥ ७ ॥ चूर्णैस्तुसगुडैर्युक्ते रसोदेयोगदापहः ॥ भवेन्नैवात्र संदेहः सत्यमेववदाम्यहं ॥ ८ ॥
For Private And Personal Use Only