________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરિજ થાય. ૫. ડાર દિયે સબહી હથીયારા, જીત્યા મેહ તણ દલ સારા; નારી તજી શિવશું રંગ રાચે, રાજ તનું પણ સાહિબ સાચે. એ ૬ મહા બલવંત કહીજે દેવા, કાયર કુંથુ ન એક હણવા; અહિં સયલ પ્રભુ પાસ કહીએ, ભીક્ષા આહારી નામ ધરી છે. ૭ નિંદક પૂજક સમ ભાયક, પણ સેવકહી સુખદાયક; તો પરિગ્રહ ને જગનાયક, નામ અતિથિ સવિ સિદ્ધિ લાયક. ! ૮ ! શત્રુ મિત્ર સમચિત્ત ગણજે, નામ દેવ અરિહંત ભણજે, સયલ જીવ હિતવત કહીજે, સેવક જાણી મહાપદ દીજે. ૯ સાયર જેસા હેય ગભીર, દેષ નહિ એક માંહિ શરીર, મેર અચલ જિમ અંતર્યામી, પણ ન રહે પ્રભુ એકણ ઢામી. છે ૧૦ છે લેક કહે જિનજી સબ દેખે, પણ સુપનાંતર કબહું ના પેરીસ વિના બાવીશપરીસા, સેના છતી તે જગદીશા. ૧૧ છે માનવિના જગ આણ મનાઈ, માયા વિના સબશું લય લઈ લોભ વિના ગુણ રાશિ પ્રહી, ભિક્ષુ ભયે ત્રિગડ સેવીજે. ૧૨. નિગ્રંથપણે શિર છત્ર ધરાવે. નામ જતિ પણ ચામર હલાવે અભયદાન દેતા સુખ કારણ, આગલ ચક્ર ચલે અરિ ડારણ છે ૧૩ શ્રી જિનરાજ દયાલ ભણજે, કમ સબકે સૂલ ખણી જે; ચઉવિ સંધજ તીરથ થાપે, લચ્છી ઘણી દેખે નવિ આપે. છે ૧૪ વિનયવંત ભગવંત કહાવે, ન કહીઠું સસ નમાવે અકિંચન બિરૂદ ધરાવે, પણ સેવન પદ પંકજ ઠાવે. ૧૫છે તછ આરંભ નિજ આતમ ધ્યાવે, શિવ રમણી કે સાથ ચલાવે રાગ નહિ પણ સેવક તારે, ષ નહિ નિગુણ સંગ વારે. ૧૬ છે તે મહિમા અદભુત કહીયે, તેરા ગુણો પાર ન લહિયે, તું પ્રભુ સમરથ સાહિબા મેરા, હું અને મેહન, સેવક તેરા, એ ૧૭ | તુ રે ત્રિક તણો પ્રતિપાલ, હું જે અનાથી તુ રે દયાલ; તું શરણાગત રાખણ ધીરા, તું પ્રભુ
For Private And Personal Use Only