________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ફલ રાસ છે ૨૩ ચંદ્રાવતી નગરી મનોહર તે, વરધવલ રાજા કરે રાજ્ય તે, બેટી મલયાસુંદરી, કર્મવશ ગઈ દેશ નેપાલ તે; દુઃખ સહ્યાં કીધાં અપાર તે, પંખી થકી જલધર પડે; તિહાં સમ મન માંહિ નવકાર તે, જલધર તરી ઉતરીયા પાર તે. તે ફલ૦ રાસ ૨૪ ફેફલપુર નગરી જસ દીપ મઝાર તે, દમણસાગર ઋષિ રહ્યા ચોમાસું તે; ત્યાં બેસી બેહુ શીખ્યા નવકાર તે, રાજકુમાર રત્નાવલી, ચારિત્ર પાળી ગયા મોક્ષ દુવાર તેતે ફલ૦ રાસ છે ૨૫ ત્રિભુવનમાં હુઓ જ્ય જયકાર છે, તે ફલ જાણજે શ્રી નવકાર તે; રાસ ભણું નવકારને, રાસ ભણું શ્રી અરિહંતને; રાસ ભણું શ્રી ગૌતમસ્વામીને, રાસ ભણું સર્વ સાધુને. તે ફલ૦ રાસ છે ૨૬
શ્રી શાંતિનાથ જિનેન્દ્રને છંદ. શારદામાય નમું શિર નામી, હું ગુણ ગાઉ ત્રિભુવનકે સ્વામી, શાંતિ શાંતિ જપે સબ કેઈ, તા ઘર શાંતિ સદા સુખ હેઈ.
૧ એ શાંતિ જપી જે કીજે કામ, સોઈ કામ હૈયે અભિરામ; શાતિ જપી પરદેશ સિધાવે, તે કુશલે કમલા લેઈ આવે છે છે ગર્ભ થકી પ્રભુ મારી નિવારી, શાંતિજી નામ દીયે હિતકારી; જે નર શાંતિ તણું ગુણ ગાવે, ઋદ્ધિ અચિંતી તે નર પાવે,
૩ જા નર પ્રભુ શાંતિ સહાઈ, તે નરસું કહા આરત નાઈ જે કછુ વછે સેઈ પુરે, દારિદ્ર દુખ મિશ્યામતિ ચેરે. | ૪ | અલખ નિરંજન જોતિ પ્રકાશ, ઘટ ઘટ ભીતર પ્રભુ વાસી; સ્વામિ સ્વરૂપ ક નહિ જાયે, કહેતાં કે મન ૧ આતિ, પીડા, ૨ મારે મન
For Private And Personal Use Only