________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગેજી પાય તે. તે ફલ૦ રાસ છે ૧૬ એક પુરવ તણી સાંભળો વાત તે, રાજાને બાળ વિસો રાસ તે, લેક મહિ મહિમા ઘણો, અનુભવ સુરતરૂ ય જ્યારે તે પરભવ પામશે મેક્ષ દુવાર તે. તે ફલા રાસ છે ૧૭ પિતનપુર તણું સાંભળે વાત તે, મદન નામે એક શ્રાવક સાર તે; તેહની બેટી છે શ્રીમતી, પરણી છે મિથ્યાતીને ઘેર તે ધમ ઉપર દ્વેષ છે ઘણે, તેણે રાખી ઘડા માંહિ સાપ તે; ઊઠેને વહુ લાવે બકુલની માલ તે, વદ્દને ઊઠતાં લાગી છે વાર તે, તેણે મનમાં સમયે નવકાર તે, નવકાર પ્રભાવે થઈ ફૂલની માલ તે. તે ફલ૦ રોસ છે ૧૮ છે રત્નપુરી નગરે યશોભદ્ર રાય તે, તેહને બેટ શિવકુમાર તે; સાત વ્યસનને સેવનહાર તે, પર વચન સેવે ઘણું; માતપિતા કુટુંબ સહુ પરિવાર તે, કેણ ન માને કેય તણું; સંકટ પડે સમર્યો નવકાર તે, ફરસ્થાથી ઊઠી નીકળ્યો બહાર તે. તે ફલ૦ રાસ છે ૧૯ મથુરા નગરી તણું સાંભળો વાત તે, અધિક ચેર વસે તે માંહિ તે ખાતર પાડી ધન લાવે ઘણું, મથુરા નગરી તો કહું અવદાત તે, કુલવતી વેશ્યાએ માંડવો વાદ તે. તે ફલ૦ રાસ| ૨૦ | હાર પડયો ચોરે ઝાલી એક તે, તે લેઈ નાંખ્યો કેરડાની પાસ તે; ૧લી ઉપરે જે રોપીયે, પાણી તૃષા લાગી અપાર તે હાથ સાને જલ માગીયો. તે લ૦ રાસ ! ૨૧ છે રાજાને ભયે કેય પાછું ન પાય તે, જિનદાસ શેઠે એમ કહ્યું, પાછું લાવું ત્યાં લગી ગણે નવકાર તે, તિણે સમયે મન માંહિ નવકાર તે; તેહ મરી થયો યક્ષ કુમાર તે, શનું સાન્નિધ્ય તે કરે. તે ફલ૦ રાસ | ૨૨ એ ચારૂદત્ત નામે શેઠને પુત્ર તે, વેશ્યાને સગે હાર્યો વિત તે; દ્રવ્ય ઉપરે ઉદ્યમ કરે, અનુક્રમે આવ્યો દરિયાને તીર તે; કાઉસગ્ન અણસણ ઉચ્ચરે, સુણી નવકાર ને ગયે દેવલોક તે દેવતા આવીને કરે પ્રણામ તે.
For Private And Personal Use Only