________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ શ્રાવક એમ જપીયા, મોક્ષનું કારણ લહુ ભવ પાર તે. તે ફલા રાસ ! ૭ | શાશ્વતાપદ એ જગમાં જાણ તે, તેહી પણ ઈણે સમે કેઈ નહીં, એક શીયલ બીજે નવકાર છે. તે ફલો રાસ છે ૮ કેરડા ચાર બાળ વેસત, નદી જલ ઉલટ આવિયા શેઠ તે બાળક સાથે ચલાવિયે નાવ તે, તેણે સમર્યો મન માંહિ નવકાર તે; નદી જેલ ફાટી હુઈ રે દ્વાર તે. તે ફલ૦ રાસ છે એહના માંહે સુતર ગે તે, રંગ ફાટે ફીટે નહીં, ગાયતા તતક્ષણ સહુ પુરિવાર તે, અવરમાં કઈ સાંસે નહીં; કેડે વણારસી કુને પસાય તે. તે ફલ૦ રાસ છે ૧૦ રત્નજડિત ગલે પહેરિયે હાર તે, તપ તણું મુદ્રિકા ઝલહલે; બેમા તે ખટકણ રાખિયો હાર તે. પંચમી ગતિને એહ દાતાર તે. તે ફલ૦ રાસ છે ૧૧ છે રત્નમૂલાનો હાથ પરિમાણ તે, શિયલ અનોપમ જગમાં જાણું તે; જે નર નારી નીર વહ્યાં, અનુભવ સુરત જય જયકાર તે; પરભવ પામશે મેક્ષ દુવાર તે. તે ફલ૦ રાસ છે ૧૨ છે. કેન્યા ઘુઘર તણી સાંભળો વાત તે, કૂડી ન પુરશે કઈ તણું શાખ તે; થાપણ મેસે મત કરો, ગંધરપની પરે ઉપન્ય રોગ તે દુષ્કતની પરે જાણીએ, જિમ સો ને પડે રે વિયોગ તે. તે ફલ૦ રાસ છે. ૧૩. ચંપાપુરીનગરી તણું સાંભળ વાત તે, સતીને કલંક આવ્યાં અપરિઘ તેનું નામ સુભદ્રા જાણજે, કૂડું ન ભાખ્યું રતિય લગાર છે. તે ફલ૦ રાસ ૧૪ . જિતશત્રુ રાજા પાળશે રાજ્ય તે, દિન દિન એક એક બિજે ખાય તે; જીભ તણે રસે ઈક્રીએ ચેર તે, એહ બીજે રે રાખી હાર . તે ફલ૦ રાસ છે ૧૫ / એક દિન ચીઠ્ઠી આવી જિનદાસ તે, રાયે બોલાવીયા આપણું પાસ તે; ઊઠેને શેઠજી બીજે લાવજે, શેઠને ઊઠતાં લાગી છે વાર તે; તેણે સમર મન માંહિ નવકાર તે, દેવતા ઊઠીને
For Private And Personal Use Only