SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર તારક છે વડવીરા, ૫ ૧૮ !! તુંહી સમે વડભાગજ પાયે, તે મેરા ડાજ ચડયારે સવા૨ે; કર જોડી પ્રભુ વિનવું તાસ્ય, કરે કૃપા જિનવરજી માસ્યુ*. ! ૧૯ ! જન્મ મરણના દોષ નિવારા, ભવસાયરથી હેલા ઉતારા; શ્રી હર્થાિણુાઉર મ‘ડણુ સાહે, તિહાં શ્રી શાંતિ સદા મન મોહે. I! ૨૦ !! શ્રી પદ્મસાગર ગુરૂરાજ પસાયા, શ્રી ગુણુસાગરકે મન ભાયા; જે નર નારી એક ચિત્તે ગાવે, તે મનવાંછિત નિશ્ચે પાવે, ૫ ૨૧ શ્રી ગૌતમસ્વામીના છંદ. ( રાગ–પ્રભાતી, ) માત પૃથ્વી સુત પ્રાત ઊડી નમા, ગણુધર ગૌતમ નામ ગેલે; પ્રહ સમે પ્રેમશું જેહુ ધ્યાતાં સદા, ચઢતી કળા હાય વશ વેલે, મા॰ ॥ ૧ ॥ વસુભૂતિ નદન વિશ્વજન વદન, દુરિત નિકદન નામ જેહનું; અભેદ મુદ્દે કરી ભવિજન જે ભજે, પુણૅ પહેાંચે સહી ભાગ્ય તેહનું. મા॰ ॥ ૨ ॥ સુરમણિ જેલ ચિંતામણિ સુરત, કામિત પૂરણ કામધેનુ, એહ ગૌતમતણું ધ્યાન હૃદયે ધરે, જૈહ થકી અધિક નહીં મહાત્મ્ય હતું. મા૰ ॥ ૩ ॥ જ્ઞાન, ખળ તેજ ને સકળ સુખ–સપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે; અખડ પ્રચ’ડ પ્રતાપ હાય અવનિમાં, સુરનર જેહને શિષ નામે, મા ॥ ૪ ॥ પ્રણવ દે ધરી માયા ખીજે કરી, સ્વમુખે ગૌતમ નામ ધ્યાયે; કાર્ડિ મનકામના સફળ વેગે ક્ળે, વિધન વૈરિ સર્વે દૂર જાયે, મા॰ ! પ ! દુષ્ટ દૂર ટળે સ્વજન મેળે! મળે, આધિ-ઉપાધિ તે વ્યાધિ નાસે; ભૂતના-પ્રેતના જોર ભાંજે વળી, . For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy