________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૌતમ નામ જપતાં ઉલ્લાસે માત્ર છે ૬ કે તીર્થ અષ્ટાપદે આપ લધે જઈ, પનરસે ત્રણને દિખ દીધી; અમને પારણે તાપસ કારણે, ક્ષીર લબ્ધ કરી અખૂટ કીધી. માત્ર ૫ ૭ વરસ પચાસ લગે ગૃહવાસે વસ્યા, વરસ વળી ત્રીશ કરી વીર સેવા બાર વરસાં લગે કેવળ ભગવ્યું, ભક્તિ જેહની કરે નિત્ય દેવા. મા ! ૮ મે મહિયલ ગૌતમ ગોત્ર મહિમા નિધિ, ગુણનિધિ અદ્ધિ ને સિદ્ધિદાયીઉદય જસ નામથી અધિક લીલા લહે, સુજસ સૌભાગ્ય દોલત સવાઈ. માતo ૯ !
શ્રી ગૌતમાષ્ટકમ. શ્રી ઈન્દ્રભૂતિ વસુભૂતિપુત્ર, પૃથ્વીભવ ગૌતમ-ગોત્ર-રત્નમ; તુવન્તિ દેવાસુરમાનન્દ્રા, સ ગૌતમે યઋતુ વાંછિત મે. ૧ શ્રી વર્ધમાના ત્રિપદીમવાય, મુહૂર્ત–માણ તાનિ યેન, અદ્ભાનિ પૂર્વાણિ ચતુર્દશાપિ, સ ગૌતમે યચછતુ વાંછિત મે. ૨ શ્રી-વીર-નાથન પુરા પ્રણેતા, મન્ને મહાનન્દ-સુખાય ય;
ધ્યાયમી સૂરિ-વરા: સમગ્રા, સ ગૌતમે યઋતુ વાંછિત મે. ૩. યસ્યાભિધાન મુનયોડપિ સર્વે
ગુણતિ ભિક્ષા-ભ્રમણસ્ય કાલે; મિષ્ટાન-પાનામ્બર-પૂર્ણ કામા,
સ ગૌતમે યaછતુ વાંછિત મે. ૪ અષ્ટાપદાદ્રી ગગને સ્વ-સફદ્યા, યયા જિનાનાં પદવન્દનાય; નિશખ્ય તીર્થાતિશય સુરેન્મ:, ગૌતમે યચ્છતુ વાંછિત મે. ૫
For Private And Personal Use Only