________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શી વાતે શું જાણે તું બાળપણામાં, આગમના અવદા, આઘા ! ૧૩ વિનય કરીને માત પિતાને, કુમાર કહે કુળ ભાણું જે જાણું તે હું નવિ જાણું, નવિ જાણું તે જાણું, આઘા ૧૪ એક દિવસનું રાજય કરીને, માય મોરથ પુરે, દિક્ષા લીધી વીરજીની પાસે, દુર્ગતિ કરવા દૂર, આઘા છે ૧૫ કે સ્થવિર સાથે સ્વડિલે પત્યા, નીર વહત દીઠે પાળ બાંધીને પડઘો મહેલ, કૌતક લાગે મીઠ, આઘા નકા નાનું સરોવર નાનું ભાજન, નાવ કર્યું અઈમ, રઢિયાળી રમત દેખીને, બાળક્રિડા કરી રમતે, આઘા ! ૧૭ ! મધુરે વચને મુનિસર બોલ્યા, નાવ તરતી જોઈ, રમતા દેખી ઋષિસર બોલે, હિંસા જીવની હોઈ, આઘા છે ૧૮ છે બોલાવી કહે મુનિ બાળકને, એ આપણ નવિ છાજે છકાય જીવ વિરાધના કરતાં, દુગતિ ફળ લીજે, આઘા છે ૧૯ ૫ લાજ ઘણી મનમાં હે ઉપની, સમવસરણ બિચ આયા, ઈરિયાવહી તિહાં પડિકકમતાં, ધ્યાન શુકલ મન ધ્યાયા, આઘા છે ૨૦ સ્થવિર જઈ ભગવતને પુછે, ભવ કેટલા હવે કરશે, ચરમ શરીરી છે અઈમુત્તો, ઈણ ભવ મુગતિ વરશે, આધા. ૨૧ છે આચાર શુદ્ધ મને પાળી, અંગ અગ્યાર મુખ કીધા, ગુણ રત્ન સંવત્સર તપ કીધે, અંતગડ કેવળી સિદ્ધયાં, આઘા છે ૨૨ છે. અંતગડ ભગવતિ મળે, એહ @ો અધિકાર, રત્નસાગર કહે તે મુનિ વદુ, અઈમુ અણગાર, આઘા ૫ ૨૩ |
કળાવતીની સજઝાય (શી કહું કથની મારી રૂજ) એ રાગ એને લીલાવતી તમને હું વિનવું, સ્વામીની સેવા કરજો પતિપરમેશ્વર આપણુ છે બેની, જાજા કરજે જતન છે બેન
For Private And Personal Use Only