________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૭
કર્મ કરે તેવું. એ ૧ સત્યપણાથી સવળું બેલી, અવળું સમજ્યા સ્વામી, વાંક નથી એમાં કશે સ્વામીને, લખ્યા લેખ લલાટે, હે બેન. ૨ પરણીને આવી ત્યારથી પ્રેમમાં નથી રાખી ખામી, હા બેન. ૩ હું જાવું છું વનને વિષે હવે, જાજા પ્રણામ છે તમને, સર્વ બેનની ક્ષમા માગુ છું, મારે જાવું છે વન મેજાર. હે બેન. છે ક કે પ્રભુ પ્રતાપે સંતાન દીધું, કમેં કેવું કીધું, ભર જગલમાં જન્મજ દેશું, હે પ્રભુ શરણ તુમારૂં, બેન.પા કાળો રથને કાળે મારે કાળા બળદ કાળા વસ્ત્ર, ગળીના ચાંદલા કીધાં કપાળ, ત્યાંથી તે ચાલ્યા જાય, હે બેન. ૫ ૬ છે ચાલતા ચાલતા અટવીરે આવી, ભર જંગલ ઘેર વન, ત્યારે સતીજીને હેઠા ઉતાય, આંખે આંસુની ધાર હે બેન. . ૭સુભટે સંભળાવ્યું બેન કળાવતી, રાજાને હુકમ એ, કેતા મારી કાયા કંપે છે. બેરખાં કાપી આપે, હે બેન. ૮ રેતા રોતા રે સતીજી બેલ્યા, બરખડાં કાપી ને, બરખડાં કાપીને, સ્વામીને કહેજો, પાળી છે આજ્ઞા તુમારી હે બેન. ! ૯ છે બરખડાં કાપ્યા ત્યારથી તે, સતીને દુઃખજ થાય અફસોસ કરતા મૂછ રે આવી, સારવાર નથી કઈ પાસે, હે બેન. ૧૦ મે સવા નવ માસે પુત્ર જન, ચંદ્ર સુરજ દેય બે સ્થભે, ભર જંગલમાં જન્મજ દીધે, હે પ્રભુ શરણ તુમાર હે બેન. ! ૧૧ છે દેવલોક માંહિ દેવ સિહાસન ચલાયમાન થાય, દેવે વિચાર્યું સતી દુઃખી છે, જાવ દેવ દેવી સહાયે હે બેન. ૧૨ દેવદેવી આવી નમન કરે છે, સતીને દુઃખી જાય, બાળક લીધું દેવીએ હાથમાં, સતીને તેડી જાય છે બેન. ! ૧૩ છે સાવ સેનાને મહેલ બનાવ્યા, ફરતાં બેઠા દે, સતી આજ્ઞા વિના કેઈ ન આવે, એ શિયળને પ્રભાવ હે બેન. ૧૪. સાવ સેનાની માચીએ બેસીને, બાળકને ધવરાવે, બાળક ધવરાવતાં અફસેસ કરતાં,
For Private And Personal Use Only