________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૩
વયમાં વિષય વિકારી રાચી રહ્યો દિલ ધારી ધન ન પામ્યો ધર્મ ન સાથે ધર્મને મે વિસારી છે ૩ જોત જોતામાં ઘડપણું આવ્યું શક્તિ ગઈ સહુ મારી ધન દોલતની આશાએ વળગ્યો ગયે મનુષ્ય ભવહારી વીર છે ૪ | ભરત ભૂમીમેં પંચમ કાળે નહીં કેઈ કેવળધારે સંદેશ સઘળા કોની પાસે મન મુંજાય છે મારું વીર ૫ / ઉદય રત્ન કરજોડી કહે છે
ગામે શહેર મઝારી ભક્તિ વત્સલ બહુ સદાય કરીને લેજે મુજને ઉગારી વીર ૬ છે
વિરાગ્યની સજઝાય
(રાગ – કાનમાં કાનમારે) માનમાં માનમાં માનમાં રે જીવ માર કરીને માનમાં અંત કાળે તે સેવે મુકીને ઠરવું છે જઈ સમશાનમાં છે ! વૈભવ વિલાસી પાપ કરે છે મરી તિર્યંચ થાશે રાનમારે રાગના રંગમાં ભૂલા ભમે છે પડશે રાશીની ખાણમારે + ૨ ! જગતમાં તારું કોઈ નથી રે મન રાખેને ભગવાનમાં વૃદ્ધા અવસ્થા આવશે જ્યારે ધાકે પડશે તારા કાનમારે આવા કેક દીન જાનમાં તે કેક દીન કાણમાં મિથ્યા ફરે અભિમાનમારે કેક દીન સુખમાં તે કેક દીન દુઃખમાં સઘળા તે દીન સરખા જાણમાંરે છે ૪ | સુત્ત વિત્ત દારા પુત્રોને ભુલ્યો અંતે તારે તેને જાણુમારે આયુ અચિરને ધન ચપળ છે ફેગટ મેહ્યો તેના તાનમારે પ છે છેલ બટુક થઈ શાને ફરે છે અધિક ગુમાન નાન તાનમાંરે મુનિ કેવળ કહે સુણે સજજન સહુ ચિત્ત રાખીને પ્રભુ ધ્યાનમાંરે છે ૬ છે
For Private And Personal Use Only