________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેમ રાજુલના નવભવની સજઝાય છે રાણ રાજુલ કરજેડી કહે, એ જાદવકુલ શણગાર રે વાલા મારા, ભવ રે આઠેને નેહલે, પ્રભુ મતમે વિસારી રે, વાર વારી હું જિનવર નેમજી, જે ૧ એક વિનતડી અવધાર રે વા. સુરતરૂ સરિખે સાહિબે, હું તે નિત–નિત ધરૂ દેદારે વાહ વારી ૨ પ્રથમ ભવે ધનવતિને, તું ધનનામે ભરથાર રે વા; નિશાળે જાતાં મુજને, છાને મે મોતી કેર હર રે વા; વારી છે ૩ . દીક્ષા લઈ હરખે કરી તિહાં દેવતણે અવતાર રે વા; ક્ષણ વિરહ ખમતા નથી, તિહાં પણ ધરતા પ્યારા રે વા; છે ૪ ૫ ત્રીજે ભવે વિદ્યા ધરૂં. તિહાં ચિત્રગતિ રાજકુમાર રે વાહ ભૂપની પદવી ભેગવી, હું રત્નતિ તુજ નાર રે વા; વારીe | ૫ છે મહાવ્રત પાળી સાધુના, તિહાં ચોથે ભવે સુરદાર રે વાળ આરણ્ય દેવલે કે બેઠું જણા, તિહાં સુખ વિકસ્યાં શ્રીકાર રે વા૦ વારી છે કે પાંચ ભવ અતિ શોભત, તિહાં નૃપ અપરાજિત સાર રે વાવ પ્રિતમવતી હું તાહરી થઈ પ્રભુ હૈયાનો હાર રે વાર વારી છે ૭. ગ્રહ દીક્ષા હરખે કરી, તિહાં કે ભલે સુરદાર રે, વે. માહેદ્ર દેવલે કે બેહુષ્ણ, તિહાં સુખ વિકસ્યાં વારંવાર રે વા મટા શંખરાજા ભવ સાતમે, તિહાં જસમતિ પ્રાણ આધાર રે વાર વિશ સ્થાનક તિહાં ફરસતાં, જિન પદ બાપુંસાર રે વા વારી છે ૮ આઠમે ભલે અપરાજિત, તિહાં વરસ ગયા બત્રીશ હજાર રે વા૦ આહારની ઉછા ઉપની, એ પુરવ પુન્ય પસાય વા વા છે ૧૦ | હરિવંશમાંથી ઉપની, મારી શિવાદેવી સાસુ મલ્હાર રે વાળ નવમે ભવે કયાં પરિહરે, પ્રભુ રખે લેક વ્યવહાર રે વાર વારી રે ૧૧ છે એરે સંબંધ સુણ પાછલે, તિહાં નેમજી ભણે બ્રહ્મચારીરે વાતમને ૪૭
For Private And Personal Use Only