________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૮
તેડવા કારણે, આ સસરાજીને વારે વાહ વારી રે ૧૨ અવિચલ કીધો એણે સાહિબે રૂડે નેહલો મુકિતમાં જાય રે વાવ માની વચન રાજેમતી, ચાલિ પિયુડાની લારરે વા વારી.
૧૩ છે ધન્ય-ધન્ય જિન બાવીસમે, જેણે તારી પોતાની નાર રે વા; ધન્યધન્ય ઉગ્રસેન નંદીની, જે સતીઓ માં શિરદાર રે વાહ વારી. . ૧૪ | સંવત સત્તર ઈ કરે, તિહાં શુભલા શુભ વાર રે વા; કાન્તી વિજ્ય રાજુલના તિહાં ગુણ ગાયા શ્રી કારરે વાલા મારા વારી હું ઇનવર નેમજી પાપા
અંજના સતીની સજઝાય
(રાગ - મીઠા લાગ્યા છે મને, સતી શિરોમણિ અંજના સુંદરી પવન જયેની નાર રે શિયળવતી સોહામણી ૧ કે માહેન્દ્રપુરના રાજાની બેટડી રૂપગુણની ભંડાર રે ! ૨ કે ગવી પતિનું સુખ નવિ પામે દુઃખમાં દિવસ જાય રે ! ૩ એકદા રાવણ સાથે પવનજ્ય વરૂણને જીતવા જાય છે ૪ { ચક્રવાકનું રૂદન જોઈને મનમાંહિ પસ્તાય રે પ પાછો ફર્યો પ્રિયાની પાસે દીધુ રતિ સુખ ત્યાંય રે ૬ ! પ્રભાતે પાછો વળિ પવનય વૈરીને જીતવા જાય છે ૭ મે અંજના સતીને ગર્ભ રહ્યો ત્યાં સાસુજી ક્રોધે ભરાય રે ! ૮ પતી તણું મુદ્રિકા બતાવી તેયે ના સત્ય ગણાય રે ! ૯ છે સાસરે પિયરમાં કાઈ નવિ રાખે સતી અરણ્ય જાય રે ! ૧૦ પૂર્વ કર્મનું ફળ છે આ તપસી કીધું ન્યાયરે ૧૧ કે પુત્રને પ્રસવ થયો ગુફામાં રાણી રૂદન કરે ત્યાંય રે ૧૨ છે ત્યાંથી પ્રતિ સૂય વિદ્યાધર વિમાનમાં લઈ જાય રે ! ૧૩ છે મારગમાં પુત્ર પડે પર્વત પર ચુર્ણ
For Private And Personal Use Only