________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭
જલધર ગાજ નમો સરીરાજને એ છે ૨ | જીમ જીમ કાવ્ય સુરી ભણેએ તેમ તેમ દેવ પ્રભાવ નમઃ તડ તડ તાળા ઉધડેએ જુવે પુન્ય પ્રભાવઃ નમોઃ કાવ્યાઃ અડતાલીશથી થયાંએ તાળા અડતાલીશ દૂર નમો છે ૩ સુરી ઉપાશ્રયે આવીયાએ ધન ધન શાસન વડનુર નમઃ પતિ પ્રભાતે દેખીનેએ ચમો રદય મઝાર નમે છે ૪ ! ધન્ય ધન્ય એ સુરી રાજને જૈન ધર્મ જગસાર નમઃ ભક્તામરને કાવ્ય છે એ ગભિત મંત્ર પ્રયોગ સદ્ગર જાણ કૃપા થકીએ પામે સુખ સંગ પ વીસમી પાટ પ્રભા કરુએ શ્રી માનતુંગ ગચ્છરાજ શાસને જેન દીપાવી
એ સોહમ કુળની લાજ છે ૬ છે.
રત્નમાલાના પાંચ બાધવની સજઝાય
(રાગ – હસ્તિનાગપુર વર ભલું) રત્નવતી નયરી ભલી, તિહાં રાજા શ્રી નયસાર ૨, રાયણ માલાના રૂડાં, પાંચ બાંધવ ગુણ ભંડાર રે, “પાંચબાંધવ ગુણ ભંડાર, મહામુની વાંદતાં સુખ થાય રે, સુખ થાય સવિ દુઃખ જાય. મહા. ૫ ૧ છે ભગિની ભગિની પતિ ભણી, આવ્યા તે મિલવાને હેત રે, એક દિન ગણધર વાંદવા, પહોંટ્યા તે સયલ સમેત રે, ૫. મ છે જે છે ભવ પાછલા દ્રઢ નૃપતિના, શ્રી દેવી અગજ હાય રે, ઉદ્યાને રમવા ગયા, ચારણ મુનિ મલીયા દેય રે, ચા. મ. જે ૩ એ ધર્મ સુણ ઘેર આવતાં વીજળી વિને લહ્યા અંત રે, શુભ ધ્યાને મારી સાતે થયાં, સૌધર્મ સુરવર કત રે. સૌ. મ. ૪ તિહાંથી ઍવી તુમે નિપન્ય, સંપ્રતિ સંબંધિ સાતરે, જાતિ સ્મરણ પામીયા, નિસુની પૂરવ અવદાત રે, નિ. મ. | ૫ તન ધન જોબન જીવીત એ, ચપલા
For Private And Personal Use Only