________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘે લખીઓ લેખ મહા ઉપદ્રવ વારવારે ઉપગાર કરજે વિશેષ પોધર ૮ લેખ જોઈ ગુરુ રાજજીરે કરવા પર ઉપગાર મંત્ર ગર્ભિત સ્તવન કરીરે લઘુશાંતિ સુખકાર પટ્ટધર તારજે ! ૯ છે પત્ર લખી તિહાં મેકોરે લઘુશાંતિ વિધિએહ પવિત્ર પણે ભણજો સહુરે છાંટ હવણ કરે છે ૧૦ છે હરખાત સંત કિયારે વિન થયા વિસરાળ જે કોઈ વિધિ સહાંત ભણે તેહને મંગળમાળ છે ૧૧ : માન દેવના પાટવીરે માનતુંગ ગચ્છરાજ સોહમથી પાટવી. સમેરે હુઆ શ્રી મહારાજ પઢોધર છે ૧ર છે તાસ ચરીત્ર કહું લેશથીરે સુણીએ ભવિક એક મન. ધારાપુરી ઉજેણમાંરે મેટા ભેજરાજ નામ. . ૧૩ તેહ નયરમાં વિપ્ર છેરે બાણુ, મયુર તસ નામ સગપણ સસરો જમાઈ ડેર વિદ્યાકુંભસુ ધામ છે ૧૪ છે ચૌદ વિદ્યાચાર વેદનારે શાસ્ત્ર સર્વ પ્રવીણ દીપ વિજય કવિરાજની નૃપતિ સદા ગુણલીન છે ૧૫ છે
એક દીન નૃપતિ સભા વિચે બેલે વયણ વિલાસ જૈન માંહી કોઈએ હશે એ જ્ઞાન પ્રકાશ છે ૧ કે પ્રધાન શ્રાવક તીણ સમે કહે સુણે મહારાજ માનતુંગ સુરીસ૩ મુજ ગુરૂ છે ગછરાજ | ૨ | સુણી નૃપતિ તેડયા ગુરૂ કહે સુણે મહા રાય ચમત્કાર મુજ દાખવે તુમ વિદ્યા સામ્રાજય છે. ૩ છે એમ કહી એરડા માહી બેસાર્યા ત્યાં સ્વામ તાળા અડતાલીશ છે સુતે ૫ નીજ ઠામ છે ૪ ગુરૂએ તીહાં સ્મરણ કીયો શાસન દેવી માત. ચંદેસરી પ્રગટ હુઈ રવી રૂપે તેજ સાક્ષાત છે પરે
રાગ ઢાળ બીજી ભરત નૃપ ભાવસુએ રૂષભ પ્રભુ સ્તવના કરએ ભક્તામર તવરાજ નમે સુરરાજને એ છે ૧. લેક તણું ઉદ્ઘઘણાએ માનું
For Private And Personal Use Only