________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૨૮
પરે ચલ ભાવ રે, તિહાં સ્થિર છનવર ધર્મ છે, ભવ જલધી તારણ વડનાવ રે, મ. ૬ તિહાં કને સંયમ આદર્યો, સવિ હુઆ આણીમન સ્નેહ રે, શમદમ સુધા સંયમી ગુણવતા મુનિવર તેલ રે, ગુ. મા. મેં ૭ | મા ખમણ અભિગ્રહ ધરી, વાંદ્યા સીમંધર સ્વામી રે, વીરે જિનવર સાથશું, મૃતધર થયા તે અભિરામ રે. યુ. મા. . ૮ છે કેવળ લહી શિવ પામશે, કરી આઠ કર્મોને અંત રે, અહોનિશ તે આરાધીયે, જ્ઞાનવિમળ મહેદયવત. જ્ઞાનવિમલ મહેદય વત. મ. કે ૯
શીયલવતીની સજઝાય (રાગ – શ્રી સ્યુલીભદ્ર મુનિગણમાં શિરદાર) શિયલવતી એ શીલવતી નાર જે, સદ્ગણવાલી બુદ્ધિત ભંડાર; શીયલથી આ જગમાં કુળ દીપાવી જે. મે ૧ નંદપુર રત્નાકર શેઠને ત્યાંય જો, અજીત શેઠની નારીએ સહાય જે; પશુ પક્ષીની ભાષા સમજે જ્ઞાનથી જે. રે શિયાળણીને શબ્દ સુ મધરાત જે, ઘડુલે લઈને ચાલી વીણ સંગાત જે સસરાજી તેના પર શંકા લાવીયા . . ૩ અજીતસેનને કીધી સર્વે વાત જે, સ્ત્રી તારી દીસે છે કુલટા જાત જે માટે તેને પીયર પંથે વળાવીએ જે, એ જ છે સસરા સાથે પીયર પળે જાય જે, નદી ઉતરી મોજડી રાખી પગમાં જે આગળ જાતાં મગનું ક્ષેત્રજ આવિયું છે. તે પ શેઠે કીધું ધાન્ય ધણીનું સાર જો, વહુ બોલી કે શેઠજી વચન તુમારે જે નવી જે ખાધું હોય તે સત્ય જાણીયે જે. ! ૬ ધનીક નગરને ઉજજડ દીલમાં ધાર જે. એક સુભટને બીકણ કહી પિકાર જે; વડની છાયા તજીને તડકે બેસીયાં જે છે / ઉજજડ ગામને
For Private And Personal Use Only