________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરર
ગભદ્ર શેઠ તથા શાલીભદ્રની સજઝાય
ઢાળ પહેલી (રાગ – કર્મન છૂટે પ્રાણીયા) ચિદસે બાવન ગણપતિ તેહના પ્રણમીને પાયરે શાલિભદ્ર ગભદ્ર શેઠના વર્ણવું ઋણના સમુદાયરે ત્રણ મત કરજે રે માનવી છે ૧ મે ઋણ મત કરજેરે માનવી દેણું મોટી બલાયરે દીધા વિણ છૂટે નહી કીજે કેટી ઉપાય છે છે સુખમાં કદીય સુવે નહી જેહને માથે છે વેરે રણીને વ્યભિચારી વળી ઘણું ભયે વળી શરરે. સણ. ૩ છે એ પાંચે રહે દુબળા રાત દિવસ લહે તાપરે ધન્ય ધન્ય મુનિરાજને તજ્યા પાંચે સંતાપરે છે ૪ છે એક ભવે દશ સે ભવે લીયે લેણદાર તેહરે દેદાર દુઃખથી દીએ એહમાં નહિ સદેહરે પા! રૂપી અગ્યારમે પ્રાણ છે રે લોક સુજાણ લેઈને પાછો નવિ. દિયે ત્યારે દુઃખે દશ પ્રાણ. | ૬ છે માયા મેટી આજીવિકા સગાં સબંધી છે હેઠરે માયા વિના જગમાં સહુ દીઠા કરતા તે વેઠ કે છ ! લહેણું શાલિભદ્ર શેઠજી લીધું એ સંકેતરે ગંભદ્ર શેઠે રે આપણું પેટી નવાણું સુહેતરે છે ૮ છે દીપ વિજય કવિરાજજી પુરવ સરી મહારાજરે પૂરવ ભવ ત્રય વર્ણવ્યા તિમ વરણશું આજરે છે ૯ છે
ઢાળ બીજી
(પાટલી પુરમાંહે પ્યારે) જંબુદ્વિપે ભરત મઝાર જયપુર નગર વસે મને હાર ગઢ મઢ મદિર દીપે માનુ અલકાપુરને ઝપે છે જ ૧ | જયસેન રાજારે રાજે છત્રપતિ આણ નિકટક છાજે રાણુ ગુણવતી
For Private And Personal Use Only