________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર૩
જસ નામ દેય કુલ નિરમળ ગુણ વિસરામ છે જે છે તેહ નગરનો વાસી લક્ષ્મી કેટિવજ સુવિલાસી ધનદત્ત નામેરે વણક અભંગ કાર ને સુકૃત કમાણી જ ૩ | સાત પુત્રને સહુ પરિવારે જૈન ધર્મ વાસિત જયકાર તપ જપ કહિયા વ્રત પચ્ચક્ખાણ પરભવ સુકૃત તણું મંડાણ છે જે ૪ ૫ એહવે બીજા નગરનો વાસી રાજપાલ નામે ગુણરાશ ક્યપુર નગરે આવ્યા ધનદ શેઠ તણે મન ભાવ્યા જે પ . પુત્ર છે રાજપાલને એક તેજપાલ નામે સુવિવેક તેજપાલને પુત્રી છે. ચાર એણીપેરે પુત્ર પિતા પરિવાર છે જે ૬ . ધનદત્ત શેઠનીરે પાસે વાણોતર થઈ રહ્યા ઉલ્લાસે નહિ વાણોતર શેઠ સગાઈ ધારે શેઠજી ધર્મ સગાઈ છે. છ ! માત પિતા સગપણ પરિવાર અનતી હુઆ અવતાર દિપ વિજ્ય કવિરાજ પ્રધાન સાહમિનું સગપણ પુણ્ય નિધાન ! ૮ છે
ઢાળ ત્રીજી (ભવિતું વદોરે સુરીશ્વર ગચ્છયા) તેજપાળ એક દીન ઈમ ચિતે તીરથને અનુસરીએ જેહથી તરિયે તેહીજ તીરથ સેવી ભવજલ તરીયે ધન્ય શાસન રે તિરથ જગ ઉપગારી છે ૧ તેહમાં જંગમ થાવર તિરથ દેય ભેદે છે વાર જંગમ તિરથ છે બહુ ભેદે વર્ણવું તેણે ઉદાર ધન્ય છે ર છે અરિહંત ગણધર નિયમ તિરથ તિર્થપતિ જસ નામ અરિહંત સુરી પાઠકમુનિવર ચઉવિ તિરથ ધામ ધન્ય છે ૩ ચુત કેવલી દશ પુરવી ગણધર પ્રત્યેક બુદ્ધ કહિયે એ ચઉવિહ સંઘ તિરથ પ્રભુની આણા શિરપર વહી ધન્ય છે ૪ દરશન જ્ઞાન ચરણએ તિરંથ રત્નત્રયી જસ નામ તિરથ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિક ગુણ વિસરામ ધન્ય છે ૫ છે. દ્વાદશાંગી પ્રવચન
For Private And Personal Use Only