________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
શ્રી રોહિણી તપની સજઝાય (રાગ – સ્વામી તુમે કાંઈ કામણ કીધુ) વદે હૈડે હરખ ધરેલી રોહિણી નામે વિદ્યાદેવી સાંભળે સસનેહી ભવિયા? સાંભળો ગુણગેહી સોળમાં એ મુખ્ય કહીજે તસ તપ કરી ફળ લીજે છે ૧ રોહિણને કીજે ઉપવાસ પૂ શ્રી વાસુપૂજય ઉલ્લાસ આર્ટ પ્રકારની પુજા રચા વાસુપુજ્ય જિન હેડે ધ્યા છે ૨ ! દાન ઘણું બહુમાને દીજે રોહિણી ચરિત્ર હૈ ભાવીજે સિદ્ધમતીએ ભવસુખ ટાળ્યું કડવું gબહુ મુનીને આવ્યું છે. ૩ ભરતા પણ ઘરથી કાઢી બહુલ ભવે દુઃખ પામી ગાઢી વળી દુર્ગતિ વધે દુઃખ ખાણી મળિયા મુનીવર નિર્મળ નાણું છે છે મુની ધુરથી તસ ચરિત્ર વખાણું ઈમ ઉપદિશે કરણ આ સાત વરસને સાત જ માસ રોહિણું તપ કર સુવિલાસ છે ૫ છે મુનિ વચને એ તપ આરાધ્ય જગ જસ મહિમા સબળો વા થઈ નૃપ પુત્રી રોહિણી નામે ભોગ ભલા મન ગમતા પામે છે ૬ છે પિયર સાસરે થઈ માનીતી ગહગહે રોહિણી જગત વદિતિ આઠ પુત્રને પુત્રી ચાર પામે રોહિણી અતિ મનોહાર છે ૭ છે તપ ઉજમણું વિધિ વિસ્તારે અશોક વૃક્ષને કળશ ચઢાવે વાસુપુજ્ય જિન દિક્ષા દીધી અંતે અણસણ કરીને સિદ્ધિ
૮ ઈમ બહુલા સુખ રહિણી પાવે રોહિણી દેવી તપ પ્રભાવે વિમલ વિજય ઉવજઝાયને શિષ્ય રામ વિજ્ય લહે સયલ જગીશ ! ૯ છે
For Private And Personal Use Only