________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ste
ગુણ પ્રગટયા સવે રે, તે તુજ વાણી મહાભાગ. આ. ૫ ૧૩ ૫ સર્વંગ રંગીરે ક્ષેપક શ્રેણી ચઢયા હૈ, કરતા ગુણુને જમાવ; કેવલ પામ્યારે લેાકાલેકનારે, દીઠા સઘળા રે ભાવ. આ. ૫ ૧૪૫ ત્યાં કે આવી રે જિનપદે થાપીયા રે, દેશના દીયે અમૃતધાર; પદા બુઝી રે આતમ રંગથી તૈ, વરીયા શિવપદ સાર. આ. ૫૧૫૫
ગૌતમ સ્વામીની સઝાય
હૈ ઈંદ્ર ભૂતિ તાહરા ગુણુ કહેતાં હ` ન માય હે ગુણ દરિયા સુર વધુ ફરજોડી ગુણ ગાય જે શર વિર ચીની જોડી વળી મોરલીધરને વિખેડી તે જનજી સાથે પ્રીતી જોડી ! ૧ ! વેદના અરથ સુણી સાચા વીરના ચેલા થયા જાયા કાઈ લબ્ધિએ ન રહ્યા કાચા !! હે !! ૨ ! પરિગ્રહ નવવિધના ત્યાગી તુંમી જાગરણ દશા જાગી ધમ ધ્યાન શુક્લ ધ્યાનના રાગી ! હૈ ॥ ૩ ॥ અનુયાગ ચારના અહુ જાણુ તેણે નિળ પ્રબળ તુજ નાણુ અમૃતરસ સમ મીડી વાણુ ! હે ॥ ૪ ॥ જે કામ નૃપને રમવા દુડી ત્રણ ગતિ ત્રિવટે તેહ પડી તે રમણી તુજને નહીં નડી ૫ હૈ ॥ ૫ ॥ અતિ જાગરણ દશા જાગી ભાવઠ સઘળી ત્યારે ભાગી હે ધર્મ છત નાખત વાગી ! હૈ ! હું ઘ
ચંદન બાળાની સઝાય
ગુરુ અભિગ્રહ ધારી ધીર કૌશાંખી આવ્યા ૧૮ માસી તપસી વીર એ ગુરૂ મન ભાવ્યારે ॥ ૧ ॥ દાસી ભાવે રાષ્ટ્રી શિર મુંડિત નિગડિત પગથીરે ઘર ઉબર રહીઅડદ સુપડામાં રડતી દીયે કરથીરે ॥ ૨ ॥ ઈમ ચી'તી નિત્ય ભિક્ષા કાળે
For Private And Personal Use Only