________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે કેમ વિસરી રે જાય. આધારજ છે ૧ છે મુજને મે રે ટળવળતો ઈહાં રે, નથી કેાઈ આંસુ લવણ હાર; ગૌતમ કહીને રે કેણ બોલાવશે રે, કેણ કરશે મોરી સાર. આ. મારા અંતર જામી રે અણઘટતું કર્યું રે, મુજને એકલો રે ગામ; અંતકાલે હું સમજે નહી રે, જે છેહ દેશે મુજને આમ. આ. ૩ ગઈ હવે શોભા રે ભરતના લેકની રે, હું અજ્ઞાની રહ્યો છું આજ; કુમતિ મિથ્યાત્વી રે જેમ તેમ બેલશે રે, કુણ રાખશે મેરી લાજ, આ. ૪ | વલી શુલપાણું રે અજ્ઞાની ઘણે રે, દીધું તુજને રે, દુઃખ; કરણા આણું રે તેના ઉપરે રે, આપ્યું બહાળું રે સુખ. આ એપ છે જે અમોરે બાળક આવિયા રે, રમત જલણ્યું રે તેહ કેવલ આપી રે આપ સમ કર્યો રે, એવડે સ તસ સ્નેહ, આ. ૬ છે જે તુજ ચરણે આવી શી રે, કી. તુજને ઉપસર્ગ, સમતા વાળી રે ત ચડકેશીયે રે, પાયે આઠમું રે સર્વગ આ છે ૭ ચંદનબાળા રે અડદના બાકુલા રે, પડિલાળ્યા તુમને સ્વામ, તેહને કીધી રે સાહુણર્મા વડી રે, પહોંચાડી શિવધામ. આ છે ૮ છે. દિન
વ્યાસીના માતા-પિતા હુવા રે, બ્રાહ્મણ-બ્રાહ્મણ દેય શિવપુર સંગી રે તેહને તે કર્યા રે, મિથ્યા મલસ જોય. આ. કે ૯ મે અર્જુનમાલી જે મહાપાતકી રે, કરતે મનુષ્યને સંહાર; તે પાપીને પ્રભુ તમે ઉદ્ધર્યો રે, કીધે ઘણે સુપસાય. આ. ૧૦ છે જે જલચારી રે હું તે દેડકો રે, તે તુમ ધ્યાને સહાય: સેહવાસી રે સુરવર તે કીયે રે, સમકિત કરે સુપસાય. ૧૧ છે અધમ ઉદ્ધર્યા રે એહવા તે ઘણા રે, કહુ તસ કેતા રે નામ; મારે તાહરા નામનો આશરો રે, તે મુજ ફલશે રે કામ આવ્યું ૧૨ કે હવે મેં જાણ્યું રે પદ વીતરાગનું રે, જે તે ન ધ રે રાગ રાગ ગયેથી
For Private And Personal Use Only