________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ts
અધ્યયન પુણ્ય વિપાકનાં, પચાવન પાપોના ફલ વિસ્તાર જે. વિણ પૂછ્યા છત્રીશ સવાલો દાખવે, ઉપદેશે આગમ-નિગમનો સાર જે. મેં દીઠ ૪ છે દિવાળીની રાતે છેલ્લા પહેરમાં, સ્વાતિચકે વર્ધમાન ભગવાન જે. નાગકરણમાં સર્વાર્થ સિદ્ધ મુહુર્તમાં, કર્મો તોડી, પામ્યા પદ નિર્વાણ જે. છે દી ૫ છે મલ્લકી નવ, નવ-લિચ્છવી ગણના રાજવી, આહાર પસહ, લઈ સાંભળે ધમ રસાળ જે. ભાવ ઉદ્યત ગયો ને અંધારું થયું, એમ એ જાણી, પ્રગટાવે દીપમાળ જે. ! દી) ક છે પડવે પ્રાતઃકાળે ગૌતમ સ્વામીને, પ્રગટયું કેવળ તે એ પર્વ પ્રધાન જે. બીજે જમાડયા બહેને નંદરાયને, ભાઈબીજનું પર્વ થયું એ પ્રમાણ છે. છે દીવ ૭ ત્યારથી પર્વ દીવાળી પ્રગટયું વિશ્વમાં, “વીર સંભારણું” સ્થિર બન્યું જગમાંય જે. લેક કેત્તરમાં છે. પર્વ એ મટકું ઉજવતાં નરનારી સૌ હરખાય છે. દo ૮ ધમ જવ દીવાળીને છઠ્ઠ ઉચ્ચરે. દીવાળીને પસહ કરે બહુમાન જે. વીર વિભુને વદન-પૂજનજાયેવાથી, ભકિતભાવે આરાધે એક તાન જે. ! દo ૯ ! (૧) મહાવીર સર્વજ્ઞ (૨) પારંગત પ્રભુ, (૩) ગૌતમ સ્વામી સર્વાનો કરે જાપ જે. . હીં શ્રીં પ્રારંભે, ને અંતે નમ:, માળા વિશ તે કાપે સઘળાં પાપ જે. દી. ૧૦ છે દિવાળીમાં સુધી તપજપ જે કરે, લાખ ક્રોડ ફળ પામે તે ઉજમાળ જે. નવલે વર્ષે ઉત્સવ રંગ વધામણું ચારિત્ર-દર્શન ઘરઘર મંગળમાળ જે. ! દી) ૧૧
૩૦ મહાવીર સ્વામીની સજઝાય (દીવાળીની)
આધારજ હું તે રે એક મને તારો રે, હવે કોણ કરશે રે સાર; પ્રીતલડી હતી રે પહેલા ભવ તણી રે
For Private And Personal Use Only