________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
| ૮ તપ શકતે ધરણી પતી રે, આસન કંપયુ તામ સલુણા અવધિનાને દેખીને, આવી તીલાં શીર નામે સલુણા ભવિ છે ૯ અમૃતપાને સીંચીનેરે, રાજપુરૂષ દુરદત સલુણા ધન હરતા તેવારી રે, સવી ભાખે વિરતત સલુણ ભવિ . ૧૦ છે ઓચછવશું ધરે મૂકીઓરે ઈદ્ર ગયા નીજ દામ સલુણ રાય લેક હરખે કરી રે, નાગકેતુ ધર્યો નામ સલુણ ભવિ છે ૧૧ છે છઠ અઠ્ઠમ તપસા કરે રે, ધારે શીલ મહંત સલુણ ચિત્ય સંધ નૃપ રે, લેકનેરે વ્યતરથી રાખત સલુણ ભવિ ૧ર છે એક દિન જિનવર પૂજતાર, અંગે ડો ભુજંગ સલુણા ભાવના રસ રંગમારે ધ્યાન સકલ ધરે અંગ સલુણ ભવિ . ૧૩ છે શ્રેણી ક્ષેપક કેવલ લહીરે મહીયલ કર્યા રે વિહાર સલુણા શૈલેશી કરણે કરી? કરે શિવ રમણી શુ પ્યાર સલુણ ભવી છે ૧૪ ઓગણીસે ઓગણત્રીસમારે શ્રાવણ સુદ શુભ ત્રીજ સલુણા નારાયણ વિજય પદ સેવતારે ગંભીર દીસે રસ રીઝ સલુણા ભવી. કે ૧૫ છે
દીવાળી સજઝાય
(રાગ – ઓધવજી દેશે કહેજો શામને) દીવાળી રઢીયાળી પર્વ સોહામણું, પ્રેમધરીને આરાધે નરનાર જે. મન, વચન, કાયાની સ્થિરતા કેળવી, જીવનજ્યોત જગાવે જય જયકાર જે. ! દીઠ ૧ છે સુરપતિ નરપતિ સેવિત તીથપતિ પ્રભુ, સિદ્ધારથ ત્રિશલા દેવીના નદિ જે. ચેમાસું છેલ્લું કરવાને પધારીયા પાવાપુરીમાં ઘરધર વર્યો આનંદ જે. છે દી૨ / ચિદશ દીવાળીને છઠ તપ આદરી, પર્યકાસને બેસી શ્રી ભગવાન જો. સોળ પહોર સુધી આપે મધુરી દેશના, સમોસરણમાં કરવા જગ કલ્યાણ જે. છે દી૩ પચાવન
For Private And Personal Use Only