________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સાધુજી, એસે બેસણાં માંડી ર, શિર વિલેપન કીજીએ, આળસ અંગથી છડી રે, પ ! છ !! ગજ ગતિ ચાલે ચાલતિ, સૈાહાગણ નારી તે આવે રે, કુકમ ચંદન ગડુલી, માતિડે ચોક પુરાવે હૈ, પ, ! ૮ ૫ રૂપા મ્હાર પ્રભાવના રીએ તવ સુખકારી રે, શ્રી ક્ષમા વિજય કવિ રાજના સુધ માણેક વિજય જયકારી હૈ. પ ! ૯ !!
ઢાળ બીજી બીજા વાખ્યાનની સજઝાય
દેશી એ કરજોડી તામ ભદ્રા વિનવે.
શક્રસ્તવ કહે પુરણ રોમાંચિત થઈ, ભાવિ અતિત જિન મન ધરીએ, પચ કલ્યાણુક એમ, શક્રસ્તવ ણે સદા શક્રસ્તવ નામ તેડુ ભણી એ !! ૧ ! હવે ચિંતે મન દ્ર, એ શું નીપન્સ, એહ અચ્છેરૂ જાણી એએ કાઇ કાલને અંતે નીપજે એહવા અચરજકારી લેાકને એ !! ૨ ! તેાયે માહરી ભકિત ઉતમ ઠામમાં, ગર્ભ પાલટી મૂકવા એ તે કયા હરણ ગમેષી સુર પાયક ઘણી, વાત અચ્છેરાં દસ કહયા એ !! ૩૫ જિનપદ લહે ઉપસર્ગ મલ્લી તિ` થયુ` ગર્ભ પાલટા જાણીએ, એ નિષ્ફળ જિન ઉપદેશ હરિ ધાર્તિકેયે ગયા યુગલ નરક ગતિ પામીયા એ, ચમરો સાધમે જાય ઉત્કૃષ્ટ તનુધી આઠ અધિક શત સિદ્ધિયા એ રવિસિ મૂળ વિમાન વંદન આવિયા અસતિ વૃતિપરે પુજનાએ ॥ ૫ ॥ નીચકુલે નવિ હોય જિનચકી હરો યુગ નીચકુલે નવ ઉપજેએ કમે` પ્રભાવે આવી ઉપન્યા પણ જન્મ નવિ સભવે એ ।। ૬ ।। ભવ સતાવિશ માંહે મરિચી ત્રીજે ભવે ગાત્રમદે એ ખાંધિયાએ તિણે હેતે થયુ એહુ પણ એ મૂકવા ક્ષત્રિયકુલ નરપતિ જિન્હાએ। ૭ ।। ક્ષત્રિયકુંડ ગ્રામે ભૂપ શિદ્દારથ ત્રિશલા રાણી તે હની એ માવા એ તસ કુખે તસ
For Private And Personal Use Only