________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧.
અઠ્ઠમ તપસ્યા ભલેરી રે; નાગકેતુ પેરેશમદમાખી, જેમ ન થાય ભવ ફેરી રે. ભવી . ૧૦ | વાર્ષિક દીનના પાપ સડાનું, ઓપરેશન ચિત્તધરો રે પ્રતિક્રમણ સંવછરી કરી ને, નિર્મળ ચેતન કરો રે ભવી છે ૧૧ છે આત્મિક ગુણને વિકસીત કરવા, દેવાધીદેવ જુહારો રે સદ્રવ્યથી સાતક્ષેત્રને પુરી, જિન આણ શિર ધારો રે ભવી છે ૧૨ આવક જાવકના ખાતા તપાસી, શાન્તિના બીજ રોપાવો રે જૈનશાસનને ડકે વજડાવી જૈન ધર્મ દીપાવે રે ભવી ૧૩ સર્ટીફીકેટ સટ્ટુરનું લઈને, ભવનું ભ્રમણ નવા રે ભવસાગરથી પાર ઉતરવા, નાવિક એ તારનારો રે ભવી છે ૧૪ પચ કૃત્યોથી પર્વ ઉજવીયે, ધર્મની પુષ્ટી વધારી રે નીતિનિયમને ઉદય કરીને, મેળવી શિવ નારી રે ભવી ૧૫ છે
પર્યુષણ પર્વની સજઝાય પર્વ પર્યુષણ આવિયા આનંદ અંગે ન માય રે. ઘર ઘર ઉત્સવ અતિ ઘણા, શ્રા સંઘ આવીને જાય રે. પર્વ પજુસણ આવીયા છે ૧. જીવ અમારી પડાવિએ, કીજીએ વ્રત પચક્ખાણ રે ભાવ ધરી ગુરૂ વાદીએ, સુણીએ સુત્ર વખાણરે. પર્વ છે આઠ દિવસ એમ પાલીએ, આરંભનો પરિહારો રે, નહાવણ ધાવણ ખાંડણ, લીપણું પીસર્ણ વાર રે. પર્વ, છેડા શકિત હોય તે પચ્ચક્ખીએ અફાઈ અતિ સારી છે. પરમ ભક્તિ પ્રીતિ લાવને, સાધુને ચાર આહાર છે. પર્વ. ! છે ગાય સહાગણ સવિ મલી, ધવલ મંગલ ગીત રે. પડવાને કરી પોષિએ, પારણે હામી મન પ્રીત રે. પર્વ . પ . સત્તર ભેદી પૂજા રચી પુજીએ શ્રી જિનરાજ રે, આગળ ભાવના ભાવિયે, પાતિક મલ ધવાય રે પર્વ, છે ૬. લેચ કરાવે
For Private And Personal Use Only