________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧૦
કરો રૂડા આજ, કે ૬ છે સરલ ચિત્તે આણા પ્રભુની જે નર નારી ધરશે કહે લઘુ બાળક નીતિ વિજયને તે શિવ લીલા વરશે. આજ. | ૭ |
પર્યુષણ પર્વની સજઝાય (રાગ – સાંભળજો મુનિ સંજમરાગે ઉપશમ શ્રેણી ચઢીયારે)
ભ વજીના ભાગ્ય ઉદયથી, પર્વ પજુસણ આવ્યા રે; વર્ષનું સરવૈયું ચેખું કરવા, આઠ દીવસને જણાવ્યા રે. ભવી. છે ૧ કર્મ અજીર્ણ મટાડવા માટે, પયુષણ દાન રૂડા રે, હોળી બળેવને નેતા આદિ લૌકિક પર્વ છે કુડારે. ભવી ! ૨ ! જન્મ મરણનું જોર હઠાવા આશ્રવ દ્વાર નિવારે રે; માયા મમતાનું મૂળ કારણ, મેહ તિમીર વિવારે રે, ભલી છે ૩ કર્મ કાદવને શાષવા માટે, શાસ્ત્રમાં તપાસ્યા વખાણી. જ્ઞાન અગ્નિનો દાહ લગાડી, કર્મ ફોડે જેમ ધાણી રે ભવી માજા નિવૃતિ ચિતની કરવા સુણજે, કલ્પ સિદ્ધાંતની વાણી રે. જમાઉધારના સરવાળા ચી, કાઢજો વર્ષ કમાણું રે; ભવી
૫ ઉધારબાજી ઓછું કરજો જે જે ? ન થાય દિવાળુ રે, મનુષ્ય જન્મમાં જમે નથી કરતા તેનું તે થાય ભોપાળુ રે, ભવી છે ૬ ! મુદ્રા લેખ પ્રભુ વીરને જાણ, જીવોને નિર્ભય કીજે રે. નવવધ ભાવને લેચ કરીને, વ્યાખ્યાન નવ સુણી જે રે. ભવી છે ૭ છે સમાન ધમીનું વાત્સલ્ય કરવું, ભકિતભાવ ધરીને રે; ગુણ નુરાગ ગુણગાન કરીને દુખી ની દીનતા હરીજે ૨, ભવી છે ૮ યે ક્ષમાપના કરી સર્વજીને અંતર વૈર વિસારી ચડપ્રદ્યોત નૃપને ઉદાયન ભુપે, જેમ કર્યા તેમ ધારી રે; ભવી છે ૯ છે નિર્મળ કરવા ત્રણ્ય શલ્યોનું,
For Private And Personal Use Only