________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૦૦
યારી રે | ૨ | ભરતરાય જબ ષટખંડ સારે સુંદરી એ તપ માંડી આરાધો રે સાઠ હજાર વર્ષ લગે સારરે આંબેલ તપ કીધા નિરધાર રે ૩ ચૌદ રત્નને નવ નિધાન રે લાખ ચોરાશી હાથીનું માન રે લાખ ચોરાશી જેહને વાછરે ભરતરાય આવ્યા તબ ગારે છે કે છે ભરતરાય મેટા નરદેવરે દય સહસ સેવા સારે યક્ષરે અયોધ્યા નગરીએ ભરતજી આવ્યારે મહિલા સર્વે મોતિડે વધાવ્યારે છે છે આ કુણું દોસે દુર્બળ નારીરે સહુ કહે સુંદરી બેન તુમારી રે કહે તુમે એને દુબળી કીધીરે મુજ બેનડીની ખબર ન લીધીરે ! સહુ કહે આંબેલને તપ કીધો રે સાઠ હજાર વર્ષ પ્રસિદ્ધ રે જાઓ તુમે બેની દિક્ષા પામેરે રૂષભદેવનું કુળ અજવાળે રે છે ૭ભરતરાયની પામી શિક્ષારે સુંદરીએ તવ લીધી દિક્ષારે કમ ખપાવીને કેવળપામર કાંતિવિજય પ્રણમે શિરનામીરે પાટા
શ્રી પયુંષણ પર્વની સજઝાય
(રાગ – આજ મારે એકાદશી?) આજ મારે મન વસ્યારે ભવિજન પર્વ પજુસણ મોટા. હોળો બળેવ ને નેરતા જાણો. એ સર્જે છે બેટા. આજ ના ચેથ છઠ અઠમ અઠાઈ, માસ ક્ષમણ પણ કરીએ; દેવ ગુરૂ આણું મન ધરીએ, તે ભવ સાયર તરીએ. આજ છે ર છે અઠાઈ ઘરનો પિસે કેજે ગુરૂ વાણું રસ પીજે કલ્પ સૂત્ર ઘર પધરાવીજે ભાવે મન ઉલસીજે. આજ. ૩ કુંવર ગયેવર બંધ ચઢાવી ઢેલ નિશાન વજડા. કલ્પસૂત્ર ગુરૂ પાસે રાખે. પૂજા ભાવના ભાવ આજ છે ૪ તલાધર દિન રૂડો જાણી. કાઠીયા તેરને વાર સંવત્સરી દિન બારસા સુણી. ક્રોધ કષાયને મારે આજ છે ૫ છે. મન વચન કાયાએ જે કીધા. પાય કમ બહુ કુડા મિચ્છામિ દુકકડ દેઈ કરીને પડિકમણા
For Private And Personal Use Only