________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૩
બેટી તણા ગર્ભ અછે તે તિહાં વે! એ ૫ ૮ ! શીઘ્ર કરા આદેશ માહરા વાલહા તત્તિ કરીને ચાલીયે એ વૈષ્ક્રિય નિર્માલ રૂપ કરી નીજ શક્તિથી નિરાબાધશું તે લહી એ ।। ૯ ।! થાપ્યા ત્રિશલા કુખે બ્યાસી દિનપછી માનુ શુભ લગ્ન જેવા રહ્યા એ ત્રણ નાતે ભગવંત આવી ત્યા વસ્યા આસાજ વદી ૧૩ દિને એ ॥ ૧૦ ! સુંદર ઘર સુખ સેજે સુતિ સુંદરી સુપન ચાદ લહે મિનિસિએ ગજ વૃષભ સિંહ શ્રી દામ શશી વિ ધ્વજ ઘટ સરેાવરો દુધિ વિમાન રણુ શિખા એ ॥ ૧૧ ! સિંહ પ્રથમ મુખ માંહે પેખે પેસા અવર સમે એમ જાણીએએ નીરખી હરખી તામ કત કહે સુણા શુર વીર સુત હાયરો એ ।। ૧૨ । દેવાનંદા તામ દેખે એવું મુજ સુણાં ત્રિશલા હુરે એ ઋષભદત કહે એમ ન રહે રકારે નિધાન પરે એહવા એ !! ૧૩ વારી ધરે સુખ સેજ અને વળી સુપનડા સુત્રમાંહી વર્ણવ્યાએ ઉજજવલગજ ચદતરે ઐરાવણ સમે આવીને ઉભો રહ્યો એ !! ૧૪ !! લષ્ટ પુષ્પ જસુ દેહરે તીખા શૃંગ છે ઉપસમ લેાયણાં એ સિંહ ઉજજવલ તીખી કાઢે અને શુભ લક્ષણા ઉન્નત સામ્ય સૈાહામણું એ ! ૧૫ ૫ લક્ષ્મી કમલે વસતી હિમવત પર્યંતે પદ છે અભિનવા એ એક કાડી વીશલાખ ખટ વલયે મળી ચેાથે લક્ષ્મી દેવતાંએ ॥ ૧ ॥ ચાર સુપનને અ ભાંખિ રાખીએ સત્ર વખાણુ ખીજુ થયુ એ વડા પ દિન એમ ઉત્સવશુ કરી જ્ઞાનવિમલ ગુરૂ મુખસુણીએ ! ૧૭
રતન
તૃતીય વ્યાખ્યાનની સઝાય
( રાગ – મુજ પાપીનેરે તાર. ) ઇન્દ્ર વિચારે ચિતમાં”. એ તે અચરીજ વાત નીચ કુલે ન આવે કદીજી ઉત્તમ પુરૂષ અવદાત. “સુગુણ નર'' જુ
For Private And Personal Use Only