________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૦૭
તિહાં જિન માર્ગ ઠરાય, સુરી નમ. | ૮ ! જ્ઞાનવિમલ ગુણ ગાવતાછ ગાજે શાસન માંહે તે વાંદિ નિર્મલ કરછ, બેધિ બીજ ઉચ્છાહ સુરી નમ. એ ૯ !
ચતુર્થ પદ સજઝાય ચોથે પદ વિઝાયનું ગુણવતનું ધરે ધ્યાનરે યુવરાજ સમ તે કહ્યા પદ સુરિને સમાન રે, ૫ ૧ થે જે સુરિસમાન વ્યાખ્યાન કરે, પણ ન ધરે અભિમાનરે, વળી સુત્ર અને પાઠ દીયે, ભવિ જીવને સાવધાન રે. ચોથે ર અંગ ઇગ્યાર ચઉદ પુર્વજે, વળી ભણે ભણાવે જેહરે, ગુણ પચવીશ. અલંક્ય દ્રષ્ટિવાદે અર્થના ગેહરે ચોથે છે ૩ છે બહુ નહે અર્થ અભ્યાસે સદા મન ધરતા ધર્મ ધ્યાન રે, કરે ગ૭ . નિશ્ચિત પ્રવર્તકદિયે સ્થવિરને બહુમાન રે, ચોથે છે ૪ છે અથવા અંગ ઈગ્યાર જે વળી તેહના બાર ઉપાંગ રે, ચરણ કરણનિ સિતરી જે ધારે આપણે અંગ રે ચોથે છે પ છે વળી ધારે આપણે અંગ પંચાંગી મતે શુદ્ધવાણી રે, ન ગમ ભંગ પ્રમાણ વિચારને દાખતા જિન આણરે, ચોથે કે ૬ છે સંઘ સકલ હિત કારિયા રત્નાધિક મુનિ હિતકાર રે, પણ વ્યવહાર પ્રરૂપતા કહે દસ સમાચાર આચાર રે ચોથે આ ૭ માં ઇન્દ્રિય પચથી વિષય વિકારને વારતા ગુણ ગેરે. શ્રી જિન શાસન ધમ ધૂરા, નિરવતા શુચિ દેહરે. ચોથે કે ૮ છે પચવીશ પચવશ ગુણ તણી જે ભાખી પ્રવચન માહેશે. મુક્તા ફલ સુતિપરે દીપે જસ અંગે ઉચ્છાહે છે ૯ + દીપે જસ અંગ ઉછાહે અધિક ગુણે જીવથી એકતાનરે એહવા વાચકને ઉપમાન કહ્યું તેહથી શુંભ ધ્યાન રે, છે ૧૦ છે
For Private And Personal Use Only