________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયા શિર કરીએ તે ભવદરિએ ઝટ તરીકે છે. ૧. માતા પિતા સુત સાસુ સસરે નાવલી રૂપ રેલે કારમે એ કુટુંબ કબીલ મળીયો પંખી મેળે છે જે છે અભિનંદન, સુમતિ, શીતલ જીન વાસુપુજય અર સ્વામી, જન્મ વન શીવનાણ સંયમના કલ્યાણક ગુણ ખાણું કે ૩ કે વર્તમાન ચેવિશીએ દીન કલ્યાણક જીન કેરા અનંત ચોવીશીએ અનંત કલ્યાણક થાશે એમ ભલેરા છે ૪ છે દુવિધ ધર્મ પ્રકા બીજે કહે પ્રભુ ભવિ આદરજે ધ્યાન દેયતજી દેય આદરજો રાગદ્વેષ પરિહરજે છે ૫ નય નિશ્ચય વ્યવહાર ઉભયથી તત્વા તત્વ પ્રકાશ બીજા દિવસ ભવિ ઉભય પ્રકારે આરાધે ઉલ્લાસે, કે ૬ છે એ દિન તપ જપ કરતાં ભાવે નરક તિર્યંચ ગતિ વારે દેવ મનુષ્ય પુણ્ય મહેય અનુક્રમે શિવસુખ સારે છે ૭ કમ બીજ બીજ દિન તપ કરતાં રે, જડમુળથી બળી જાવ સહજ કલા નિધિ સુરિ ઉદયે જગદાનંદ સુખ પાવે ૮ છે
ત્રીજની સજઝાય ત્રોજ કહે મુજ ઓળખીરે, આદશે દેવગુરૂ ઘર્મ જન્મ જરા મૃત્યુથી છુટે રે, ટાળો ભવભય ભર્મ “ભવિકજન, ધરજે ધર્મશું રાગ છમ પામે ભવનિધિતાગ ભવિકજન છે ૧ મેહનીય કર્મને પરિહરો રે, રાખોએ મન નિસલ્ય ગાવિત્રણ મત કરે રે, છેડા ત્રણ શલ્ય વિકજન છે રે ! માનવ ભવમાં મેટકા રે કહિયાં જે ત્રણે રન જ્ઞાનદર્શન ચારિત્ર છે જે તેમનાં કરિયે જતન ભવિ. છે ૩ છે એ ત્રણ રન યોગથીરે. પામીએ ત્રીભુવન રાજ, શ્રી ભગવતે પ્રકાશિયરે સરસે વાંછિત કાજ ! ૪ ત્રિર્વગના સુખ મેળવો રે. આણું ત્રણે વેગ મનવધ કાયાગીરે, ટાળે કર્મના રોગ ભવિજન પતે ત્રણ પ્તિ શુદ્ધિધરી રે, જે નર ત્રીજ આરાધે વિજય લબ્ધિ તે પામશેરે દીન દીન સુખ સમાધિ ભવિદા
For Private And Personal Use Only