________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૮
તાંત ખજાવે માદલ વીણા તાલ તખ઼ુરા, પગરવ ક્રમ ક્રમ કાલે ।। શ્રી પ ! ભક્તિ ભાવે એમ નાટક કરતાં, ત્રુટી તહતી વિચાલે સાંધી આપ નસા નિજ કરની, લધુ લાચુ તતકાલે, ।। શ્રી ૬ ।। દ્રવ્ય ભાવશુ ભક્તિ નખડી, તે અક્ષય પદ સાધ્યુ. સમતિ સુરતઃ કુલ પામીને, તીર્થંકર પ૬ બાંધ્યુ ।। શ્રી ૭ ।। એણીપર વિજન જે જિન આગે બહુ પરે ભાવના ભાવે જ્ઞાન વિમલ ગુણ તેહનાં અનિશ સુરનર નાયક ગાવે ! શ્રી ૮ !!
( સજજીય વિભાગ ) ધમ્મ મોંગલની સજ્ઝાય
ધમ્મ મગલ મહિમા નીલા ધર્મ સમા નહીં કાય ધમે તૂઠે દેવતા ધર્મ વિ. સુખ હોય ધમ્મ ॥ ૧ ॥ જીવ દયા નિત્ય પાળીએ સથમ સત્તર પ્રકાર ખારેભેદે તપ તપે ધ તણે! એ સાર ॥ ૨ ॥ જેમ તવરને ફુલડે ભમરા રસ લઈ જાય તેમ સંતોષે આતમા ફુલને પીડા નવિ થાય એણી પરે વિચરે ગાચરી લેતા શુદ્ધ આહાર 'ચ નીચ મધ્યમ કુબે ધન ધન એ અણુગાર ॥ ૪ ॥ મુનીવર મધુર સમ કળ્યા નહી તૃષ્ણા નહી રાષ લાધે ભાડુ દીયે આતમા અલાધે સાષ ॥ પ !! પહેલે અધ્યયને પ્રરૂપીયા સઘળા અ`સુવિચાર પુન્ય કળશ શિષ્ય એમ કહે ધમે જય જયકાર ધમ્મા ॥ ૬ ॥
બીજની સજઝાય
( રાગ – આજ મારે એકાદશી રે નણુ દળ )
સખિ મારા ચાકમાં રે, ઉગતા બીજના ચંદ્ર નીરખયા, ચંદ્ર વિમાને શાશ્વતા જિનવર પ્રણમિ પાતિક હરીયે, મન વચ
For Private And Personal Use Only