________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
goo.
પચ્ચખાણ ની સજઝાય
( રાગ – ભરત નૃપ ભાવશું' એ )
૨ ૫ ૩ !! ત્રણ
નવકારશી ક ા મારે મનવસી રે, પારસીના કરૂ' પચ્ચખાણ સતી રે સીરામિણ ? ॥ ૧ ॥ એકાંસણાં રૂપી બે ટાટડીરે, નીવી રૂપી નવસેરા હાર સતીરે ॥ ૨ ॥ આંબીલરૂપી ઝાલ મુસ્તી હૈ, ઉપવાસે મુકીયાં માર સતી ઉપવાસે ત્રિભુવન માહી રહ્યા એ, પાંચ ઉપવાસે માહી ગુજરાત સતી રે !! ૪ ૫ આઠ ઉપવાસે આઠેક ક્ષય કર્યા, એ દૃશ ઉપવાસે તાર્યો સંસાર સતી હૈ, l! ૫ !! પદર ઉપવાસે ઈંદ્ર તણા બેસણા હૈ, માસ ખમણે મુક્તિ વાસ સતીરે !! ૬૫ એવા તપ તપ્યા ખાભી સુદરી, રામતી સુકુમા સતી હૈ !! છ !! ધર્મ કરીને લાહેા લીજીએ રે, ધર્મના ચારે પ્રકાર સતી રે ૫ ૮ ! દાને શીયલ તપ ભાવના હૈ, તેત્તુથી ભવજલ પાર સતી રે ! ૯ !! દાન દઇને લાહેા લીજીએ રે, દાનથી જય જયકાર સતી . !! ૧૦ । તપ તપીને કમ કાપીએ, જ્ઞાન વિમલ સુખકાર સતી રે, ॥ ૧૧ ॥
જ્ઞાન પાંચમની સઝાય
( ઢાળ ૧ રાગ ) માંરૂ મન માયુ રે સુંદર શામલીયે
શ્રી વાસુપુજય જીનેન્નર વયથીરે, રૂપ કુંભ કંચન કુંભ મુની દાય, હિણી મદિર સુંદર આવીયારે, નમી ભવ પૂછે 'પતિ સાય ચક્રનાણી વયણે પતિ મેાહિયારે એ આંકણી ॥૧॥ રાજા રાણી નિજ સુત આઠને! ૐ, તપ ફલ નિજ ભવધારી સંબંધ વિનય કરી પૂછે મહારાજને રે ચાર સુતાના ભવ પ્રબંધ
For Private And Personal Use Only