________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદીનાથનું સ્તવન, માર ડુંગરીએ મન મોહી રહ્યું. મારા ગરિવરીએ મને મોહી રહ્યુ જગજીવંન આદિ છણદ હે, માતા મરૂદેવીના લાડલોજી સાથે સુનંદા હીરલાનો હાર હો મારૂ ડુંગરીએ છે ૧ | લાલન ચાલોને ચતુર ઉતાવળા, સુંદર સજજવાડી જેડાવ હે, લાલનલાહ લીજીએ રે લક્ષ્મી તણે. મને સિદ્ધાચલ ભેટાવ હે છે ૨ છે લાલન સે છે નિત્ય ફૂલે ભર્યો, સોના ચૂડલાનો નથી મને ચાહ હો, લાલન જતા હવે હું વાલહીં, મને વિમલાચલ ભેટાવહ | ૩ | લાલન નવસેરે હાર હું શું કરું, હું શું કરે ચરમ ચીર હો, લાલન શું કરું બાજુ બંધ બેરખા, મારી કાંકણીએ નીરમલ નીર હો ! ૪ લાલન પાંચ ક્રેડે પુંડરીક શું એ સીધા સાધુ અનંત છે, લાલન કાવડ વારીખિલ બિહુ મલી, દસ કેડી મુનીને સાથ હે પ લાલન ઈણ ગીરી કષભ સમોરાર્યા. એક નેમ વિના વીસ હે લાલન પાંચ પાંડવ વીશ કિડશું, એને પામ્યા પદ નિર્વાણ હે છે ૬ ૫ લાલન ધન ધન દહાડે ધન ઘડી, જીનજી નાભિ નરીદ મલહાર હે. લાલન અલબેલા આદેશ્વર ભેટશુ, અર્લીશુ જગત આધાર હો છે લાલન ઈહવાકુ વંશ નવરા ભરતાદિક ભેટ અસંખ્ય હે લાલન વલી થાવગ્યા સહસશું રૂષભાદિ મૂનિ સહસને સાથ હે છે ૮ લાલન નમી વનમી વિદ્યાધરા બીકોડી મુનીને સાથ હે લાલન પુન્ય અર્થે ભવનિસ્તરે. એતો પામ્યા શિવપુર રાજો ૯ છે લાલન લાખએકાણું મૂની ગયા, થયા નારદ સાથે સીધ હા, લાલન રામ ભરત ત્રણ ક્રોડશું એતો પામ્યા અવિચલ સીદ્ધી હે ! ૧૦ કે લાલન દણ ગીરી જનજી સમોસર્યા, એ પૂર્વ નવાણું વાર હે, લાલન સિદ્ધા અને વળી સિદ્ધશે, તેહનો કહેતાન આવે પાર હે છે ૧૧ છે
નવરાશ ન આધાર છેલાલન
For Private And Personal Use Only