________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાલન સાડી આઠ કોડશું એતો પામ્યા શાંબ પઘુખ્ય હે લાલન શાંબ પ્રદ્યુમ્ન દોય જણ, એને પામ્યા જેમ પ્રશંસ હે છે ૧૨ લાલન જે કરશે શ્રી સીદ્ધાચલે. તેનો જન્મ સફળ સવી આશ લાલન ભાવ વિજય કવિરાયને તિહાં સિદ્ધિવિજય સુખવાસણે મારૂ ડુંગરીએ મન મોહી રહ્યું છે ૧૩
કુંથુજિનેશ્વરનું સ્તવન. રસીયા કુંથુજિનેશ્વર, કેસરભિની દેહડિરે લેલ મારા નાથજીરે લોલ રસીયા મનવાંછિત વરપુરણ સુરતરુ વેલડિરે લેલ. મા છે ૧ છે રસીયા અંજન રહિત નિરંજન નામ હવે ધરો રે લોલ મા રસીયા જુગતે કરી મન ભગતે પ્રભુ પુજા કરો રે લોલ મા ! ૨ કે રસીયાશ્રીનંદન, આનંદન ચંદનથી શિરેરે લેલ મા રસીયા તાપ નીવારણ તારણ તરણ તરિપરેરે લોલ. જે ૩ મે રસીયા મનમોહન જગવન, કેહ નવી કીસ્પોરે લોલ, રસીયા ફૂડ કલીયુગમાંહિ, અવર ન કે ઇસ્યારે લેલ માળ છે ૪ | રસીયા ગુણ સંભાળી જાવ. બલીહારી મારા નાથની રે લોલ, રસીયા કણ પ્રમાદે છોડે, શિવપુર સાથ રે લેલ૦ મા છે પ . રસીયા કાચ તણે કારણે, કણ નાખે સુરમણરે લોલ, રસીયા કોણ ચાખે વિષફળને, મે અવગણીને લોલ મા છે કે જે રસીયા સુરનર પતિસુત ઠાવો ચા ચહું દિશેરે લોલ; રસીયા વરસ સહસ પચાણ જિનપૃથ્વી વગેરે લોલ. માળ છે ૭ | રસીયા ત્રીશધકુશ પણ ઉપર ઊંચપણે પ્રભુરે લેલ, રસીયા ત્રણ ભુવનનો નાથ કે જઈ બેઠે વિભુરે લોલ મા૮ છે રસીયા અજ લંછન ગત લંછન કંચનવાન છે? લોલ, રસીયા રિદ્ધિ પુરે દુઃખ ચૂરે જેહને ધ્યાન છેરે લેલ. માo ૯ છે રસીયા બુધ શ્રી સુમતી વિજય કવિ, સેવક વિનવેરે લાલ, રામ કહે જિન સાસન નવી મુકુ હવે લેલ. માo thod
For Private And Personal Use Only